બોલીવુડના આ જાણિતા ચહેરાઓએ ધર્મના કારણે છોડી દીધી એક્ટિંગ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓએ એક સમયે ઘણું નામ કમાવ્યું અને પાછળથી બોલીવૂડ છોડી દીધું અને ધાર્મિક માર્ગ પસંદ કર્યો. જુઓ સંપૂર્ણ લિસ્ટ.

Gautam Prajapati
| Edited By: | Updated on: Apr 11, 2021 | 3:37 PM
દંગલ ફેમ એક્ટ્રેસ ઝાયરા વસીમે તેના અભિનયથી બધાને દીવાના કરી દીધા હતા. તેણે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર અને ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મોમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા ઝાયરાએ લખ્યું હતું કે હવે તે ધર્મના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેના નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું હતું.

1 / 6
ફિલ્મ આશિકી ફેમ અભિનેત્રી અનુ અગ્રવાલની જિંદગી બદલાઈ ગઈ જ્યારે તે અકસ્માતનો શિકાર બન. અકસ્માત પછી તે લગભગ એક મહિના માટે કોમામાં હતી’. જ્યારે અનુ સ્વસ્થ થઈ, ત્યારે તે આધ્યાત્મિકતા તરફ વળી. હવે અનુ યોગ કરે છે અને આધ્યાત્મિક જીવન જીવે છે.

2 / 6
આ યાદીમાં 70 ના દાયકાના સુપરહિટ હીરો વિનોદ ખન્નાનું નામ પણ શામેલ છે. લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી, વિનોદ ખન્ના ગ્લેમરસ દુનિયા છોડીને આધ્યાત્મિકતા તરફ આગળ વધ્યા. અભિનેતા 1975 માં તેમના ધાર્મિક શિક્ષક ઓશોના શરણમાં ગયા અને તેમના પરિવારને પણ છોડી દીધો.

3 / 6
બિગ બોસમાં ભાગ લેનાર સોફિયા હયાતે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફિયાએ હવે ફિલ્મની દુનિયા છોડી દીધી છે. તે પોતાને નન તરીકે વર્ણવે છે. તેણે નન તરીકે સોશિયલ મીડિયા પર ઘણા ફોટો શેર કર્યા છે.

4 / 6
પ્રખ્યાત અભિનેત્રી સના ખાને પણ મનોરંજર જગતને વિદાય આપી. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે અભિનય છોડવાનો નિર્ણય કરીને કહ્યું કે તે 'ઇસ્લામ ઉપદેશો'થી પ્રભાવિત થઇ તેથી હું આ નિર્ણય લઈ રહી છું. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન તેણે આ નિર્ણય લીધો હતો.

5 / 6
રોડીઝ ફેમ આર્ટિસ્ટ સાકિબ ખાને તાજેતરમાં જ બધાને માહિતી આપી હતી કે એક્ટિંગની દુનિયા છોડી રહ્યો છે. તેમણે કહ્યું કે મનોરંજનની દુનિયામાં રહેવું સહેલું નથી. તેણે ધાર્મિક ગ્રંથ  કુરાન સાથે ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાહેરાત કરી. સાકિબે ઇન્સ્ટાગ્રામ પર પણ લખ્યું હતું કે તે અભિનયનું કામ કરી રહ્યો નથી કારણ કે હવે તેની પાસે કામ નથી. તેનો દાવો છે કે તેની પાસે સારી નોકરી હતી પરંતુ તે અલ્લાહની ઇચ્છા નહોતી. તેણે આ પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે મુંબઇમાં રહેવું અને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">