બોલિવૂડના આ સ્ટાર્સે જીવતાજીવ જોઈ પોતાના બાળકની મોત, વર્ષો સુધી દુઃખમાં થઇ ગયા ગરકાવ

બોલીવુડના સ્ટાર્સ કે જેઓ ફિલ્મમાં હાસ્યજનક પાત્રો ભજવે છે, પરંતુ તેમના હસતાં ચહેરા પાછળનું દુ: ખ બહુ ઓછા લોકો જાણતા હશે. આ સિતારાઓએ તેમની નજર સામે તેમના બાળકોને ગુમાવતા જોયા છે.

| Updated on: Apr 06, 2021 | 3:10 PM
ફિલ્મોમાં અપાર નામ કમાવનાર ગોવિંદાએ પોતાના અભિનયથી કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. અને લોકોને ખુબ હસાવ્યા. તેમણે ડાંસથી પણ લોકોનું ડીલ જીતી લીધું. પરંતુ ગોવિંદાએ તેના બાળકના જન્મ પછી 4 મહિનામાં બાળકને ગુમાવ્યું. ગોવિંદાનું પહેલું સંતાન એક દીકરી હતી પરંતુ સ્વાસ્થ્યનાં કારણે 4 મહિનામાં તેનું મૃત્યુ થયું. ગોવિંદા તે સમયે ખૂબ જ અસ્વસ્થ અને તણાવમાં આવી ગયા હતા.

1 / 5
બોલિવૂડ સુપરસ્ટાર, પરફેક્શનિસ્ટ આમિર ખાનની પત્ની, ગર્ભવતી હતી. ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર તેનું ગર્ભપાત થયું હતું. આ સમાચારથી આમિર ખાન ખુબ દુઃખમાં સરી પડ્યા હતા. જોકે, પત્ની અને ત્રણ બાળકોનો પ્રેમ આમિરને આજે ખૂબ ખુશ રાખે છે.

2 / 5
શેખર સુમન અનેક વાર પડદા પર હસતા-હસાવતા જોવા મળ્યા છે. પરંતુ આ હસતાં ચહેરા પાછળ એક પીડા, ઘા છે. જે તે બધાથી છુપાવે છે. ખરેખર શેખરના લગ્ન અલકા સાથે થયા હતા. લગ્ન પછી પરિવારમાં બધુ બરાબર હતું કે એક દિવસ તેમને સમાચાર મળ્યા કે તેમના મોટા દીકરા આયુષને હૃદય રોગ છે. એવું કહેવામાં આવે છે કે દરેક સંભવિત પ્રયત્નો છતાં, તે પોતાના બાળકને બચાવી શક્યા નહીં અને 11 વર્ષની ઉંમરે તેમને સંતાન ગુમાવ્યું.

3 / 5
બોલિવૂડ વિશ્વના દિગ્ગજ સ્ટાર મહેમૂદ હવે આ દુનિયામાં ભલે નથી, પરંતુ તેમના પ્રશંસકોની સંખ્યા હજી પણ મોટી છે. અભિનેતા મહેમૂદે તેની સામે યુવાન પુત્ર મૈક અલીનું મોત જોયું હતું. એવું કહેવામાં આવે છે કે મૈક અલીને સંગીતનો ખૂબ શોખ હતો અને તે મ્યુઝિકની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 31 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી તેનું મૃત્યુ થયું. મહમૂદ માટે, તે એક મોટો આંચકો હતો, જેમાંથી તેણે વર્ષો સુધી ઉભરી આવવાનો પ્રયાસ કર્યો.

4 / 5
બોલિવૂડ એક્ટર કબીર બેદીને તેમના જીવનમાં એક મોટો આંચકો લાગ્યો. કબીર બેદીના પુત્રએ 26 વર્ષની વયે આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે અભ્યાસ કરતી વખતે તે ડિપ્રેશનમાં જીવવા લાગ્યો. તેની હતાશાની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેની હતાશા વધતી જ ગઈ અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. કબીર બેદી માટે, તે ખૂબ જ દુઃખદાયક તબક્કો હતો અને તે સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">