આ છે જગન્નાથ પુરીના એ 5 રહસ્યો જેના જવાબ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ!

1 જુલાઈએ ઓડિશા (Odisha)ની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. ચાલો જાણીએ આ જગન્નાથ પુરી મંદિરથી જોડાયેલ 5 રહસ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:50 PM
1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 / 5
પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

2 / 5
જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

3 / 5
મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

4 / 5
મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">