હુબહુ માતા જેવી દેખાય છે આ અભિનેત્રીઓ, સારા-અમૃતા સિંહની તસ્વીર જોઈને છેતરાઈ જશો તમે

માતા અને પુત્રી વચ્ચેનો સંબંધ હંમેશા ખાસ રહ્યો છે. બોલીવુડમાં પણ આવું જ જોવા મળે છે. મધર્સ ડે પર, અમે તે માતા અને પુત્રીના ચિત્રો શેર કરીએ છીએ જે એકબીજાની બરાબર દેખાય છે.

  • Publish Date - 9:31 pm, Sun, 9 May 21 Edited By: Bipin Prajapati
1/6
સોહા અલી ખાન અને શર્મિલા ટાગોરની તસવીર જોઈને કોઈ પણ છેતરાઈ જશે. તે બંને નૈનનક્શથી લઈને ડિમ્પલ સુધી એક જેવા છે.
2/6
શ્રીદેવીને તેમના ચાહકો યાદ કરતા રહે છે. જાનવી કપૂરની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેમના લુક્સને શ્રીદેવી જેવા બતાવી રહ્યા છે.
3/6
સારા અલી ખાન અને અમૃતા સિંહના લુક્સની હંમેશા સરખામણી કરવામાં આવે છે. અહીં સારા તેમની માતાની જેમ પોઝ આપી રહી છે.
4/6
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનની આ તસ્વીર તેમની ફિલ્મ 'ડેડી' દરમિયાનની છે. આલિયા અને સોની રઝદાનમાં ફર્ક કરવો તમારા માટે પણ મુશ્કેલ રહેશે.
5/6
સોનાક્ષી સિંહાની માતા પૂનમ સિંહાની સુંદરતાની ચર્ચા તો ખુબ કરવામાં આવી છે. તેમની આ તસવીર ત્યારેની છે જ્યારે સોનાક્ષી ખૂબ જ નાની હતી.
6/6
કમલ હાસન અને સારિકા હાસનની બંને પુત્રીઓ અક્ષરા અને શ્રુતિ તેમની માતાની જેમ દેખાય છે. તસ્વીરમાં શ્રુતિ હાસન છે.