Best Mileage Bike : Splendor જેવી શાનદાર માઇલેજ આપે છે આ 5 બાઇક, કિંમત છે 1 લાખથી પણ ઓછી

|

Dec 14, 2024 | 6:16 PM

જો તમે ઓછી કિંમતે બેસ્ટ પરફોર્મન્સ અને માઈલેજ આપતી બાઇક શોધી રહ્યા છો, તો આજે અમે તમને એવી 5 બાઈક વિશે જણાવીશું, જે Hero Splendor જેવી શાનદાર માઈલેજ આપે છે તેની કિંમત પણ 1 લાખ રૂપિયાથી ઓછી છે. આ બાઇક્સમાં બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર કંપની અને હોન્ડા 2-વ્હીલર્સનો સમાવેશ થાય છે.

1 / 6
જો તમે ઓછી કિંમતે બેસ્ટ પરફોર્મન્સ અને માઈલેજ આપતી બાઇક શોધી રહ્યા છો, તો આજે અમે તમને એવી 5 બાઈક વિશે જણાવીશું, જે Hero Splendor જેવી શાનદાર માઈલેજ આપે છે તેની કિંમત પણ 1 લાખ રૂપિયાથી ઓછી છે.

2 / 6
TVS Raider 125 : TVS મોટરની Raider 125 બાઇક 6 અલગ-અલગ વેરિઅન્ટમાં આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 85,000 રૂપિયાથી શરૂ થાય છે અને 1.04 લાખ રૂપિયા સુધી જાય છે. આમાં, કંપની 125cc એન્જિન આપે છે, જે 11.2 bhpનો પાવર અને 11.75 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની માઈલેજ 67 કિમી પ્રતિ લિટર છે.

3 / 6
Honda SP 125 : Honda SP 125 પણ રૂ. 1 લાખથી ઓછી કિંમતમાં આવે છે. તેમાં 123.94cc એન્જિન છે, જે 10.72 bhpનો પાવર અને 10.9 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની શરૂઆતી કિંમત 87,468 રૂપિયા છે. તેની માઈલેજ 65 કિમી પ્રતિ લિટર છે.

4 / 6
Hero Xtreme 125R : Hero MotoCorpની આ બાઇક પણ આ રેન્જમાં જબરદસ્ત છે. તેની શરૂઆતી કિંમત 95,000 રૂપિયા છે. તેનું 125cc એન્જિન 11.4 bhpનો પાવર અને 10.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની માઇલેજ 66 kmpl છે.

5 / 6
Bajaj Pulsar N125 : Bajaj Pulsar N125 ની કિંમત 92,704 રૂપિયાથી શરૂ થાય છે અને 96,704 રૂપિયા સુધી જાય છે. તેમાં 125cc એન્જિન છે, જે 11.8 bhpનો પાવર અને 11Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની માઇલેજ 60 kmpl છે.

6 / 6
Bajaj Pulsar NS125 : બજાજની આ બાઈક એક લાખથી ઓછી કિંમતમાં નથી આવતી, પરંતુ તે લગભગ 1 લાખ રૂપિયામાં જ આવે છે. તેની કિંમત 1.01 લાખ રૂપિયા છે. Bajaj Pulsar NS125 માં પણ Bajaj N125 જેવું જ એન્જિન છે, જે 60 kmplની માઈલેજ આપે છે.

Next Photo Gallery