દેશના શહીદો માટે 75 કિલોમીટર દોડયા અમદાવાદના આ 2 યુવકો, અનોખી રીતે ઉજવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

Ahmedabad: અમદાવાદના 2 યુવકોએ આઝાદીના અમૃત મહોત્સવને અનોખી રીતે ઉજવ્યો હતો. તેઓ દેશના શહીદો માટે 75 કિમીની મેરેથોન દોડયા હતા.

Ronak Varma
| Edited By: | Updated on: Aug 16, 2022 | 8:59 PM
દેશમાં અનેક સ્થળો પર અલગ અલગ રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના 2 યુવકોએ પણ કઈક એવુ જ કામ કર્યુ છે.

1 / 5
અમદાવાદના અલ્ટ્રા રનર ઉમંગ મનુભાઈ ચૌધરી (20 વર્ષ) અને અજય ગાયકવાડ (29 વર્ષ) એ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 75 કિલોમીટરની મેરથોન દોડીને કરી હતી.

2 / 5
આ બન્ને યુવકો ગાંધી આશ્રમથી મહાત્મા મંદિર,  અને  ત્યાંથી ફરી ગાંધી આશ્રમ એટલે કે કુલ 75 કિમીની મેરેથોન દોડ લગાવી.

3 / 5
આ 75 કિમીની દોડ માટે તેમણે 8 કલાક અને 33 મિનિટનો સમય લીધો હતો. તેમણે તેની સાથે યુવાનોને વ્યસ્નથી દૂર રહેવાનો, શહીદોની કુરબાનીને યાદ કરતા રહેવાનો અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનો સંદેશો આપ્યો હતો.

4 / 5
તેઓ છેલ્લા 2 વર્ષથી 15 ઓગસ્ટના રોજ 75 કિમી દોડે છે, તેઓ એ દોડ દેશના શહીદોને સમર્પિત કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">