યુદ્ધ જહાજ ‘દુનાગિરી’ રાષ્ટ્રને સમર્પિત, રાજનાથ સિંહે હનુમાનજી અને સંજીવની બુટી સાથે યુદ્ધ જહાજની કરી સરખામણી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કોલકાતામાં GRSE દ્વારા બનાવવામાં આવેલ યુદ્ધ જહાજ 'દુનાગિરી' (Dunagiri) રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેના ઉદઘાટન સમારોહને સંબોધતા રાજનાથ સિંહે તેને હનુમાનજી અને સંજીવની બુટી સાથે જોડીને એક મહત્વની વાત કહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 8:14 PM

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કોલકાતામાં GRSE દ્વારા બનાવવામાં આવેલ યુદ્ધ જહાજ 'દુનાગિરી રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેના ઉદઘાટન સમારોહને સંબોધતા રાજનાથ સિંહે તેને હનુમાનજી અને સંજીવની બુટી સાથે જોડીને એક મહત્વની વાત કહી હતી.

1 / 5
દૂનાગીરી સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની પણ એક મહત્વપૂર્ણ ઓળખ છે. આ યુદ્ધ જહાજમાં 75 ટકા હથિયારો, સાધનો અને સિસ્ટમ સ્વદેશી છે. અગાઉના યુદ્ધ જહાજો કરતાં તેની પાસે સારી સિસ્ટમ છે. અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ છે.

2 / 5
રાજનાથ સિંહે કહ્યું, 'આ યુદ્ધ જહાજ અમારા માટે મોટી સંપત્તિ સાબિત થશે. ભગવાન હનુમાન ભગવાન લક્ષ્મણ માટે 'સંજીવની બુટી' લાવવા માટે આખો દ્રોણાગિરી પર્વત લાવ્યા હતા. દુનાગિરિ પણ કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું કામ પાર પાડવા સક્ષમ છે.

3 / 5
દૂનાગિરી યુદ્ધ જહાજના લોકાર્પણ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે નેવી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (NWWA) ના પ્રમુખ કલા હરિ કુમાર પણ હાજર હતા. આ યુદ્ધ જહાજનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. GRSE દ્વારા બનાવવામાં આવેલ આ બીજું P17A યુદ્ધ જહાજ છે.

4 / 5
તે નૌકાદળના જૂના દૂનાગિરી ASW ફ્રિગેટનો નવો અવતાર છે. જૂની દૂનાગીરી 33 વર્ષની સેવા પૂરી કરીને વર્ષ 2010માં નિવૃત્ત થયુ હતુ. નવા જહાજનું નામ એ જ રાખવાનો રિવાજ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">