સુશાંત સિંહ રાજપૂત જ નહીં પરંતુ આ સેલેબ્સ સાથે પણ જોડાયું હતું રિયા ચક્રવર્તીનું નામ, જુઓ લિસ્ટ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) 1 જુલાઈએ પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસના અત્યાર સુધીના કરિયરમાં 'જલેબી', 'ચેહરે' અને 'સોનાલી કેબલ' જેવી ઘણી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.

Jul 01, 2022 | 4:49 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 01, 2022 | 4:49 PM

 એક્ટ્રેસ પોતાના પ્રોફેશનલ કરિયરની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ઘણી ચર્ચામાં રહી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં આવતા પહેલા રિયા ચક્રવર્તીનું નામ બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે જોડાયું હતું. તો જાણો આ લિસ્ટમાં કોણ કોણ છે.

1 / 5
હર્ષવર્ધન કપૂર: 2017 માં, રિયા ચક્રવર્તીએ હર્ષવર્ધન કપૂર સાથેના તેના સંબંધોને કારણે તે ચર્ચામાં રહી હતી. અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન રિયા સાથે ઘણીવાર જોવા મળતો હતો. તેઓ રિયાની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા આ સિવાય બંને અનેક પ્રસંગોએ સાથે હેંગઆઉટ કરતા પણ જોવા મળ્યા હતા. હર્ષવર્ધનની સારા અલી ખાન સાથે વધતી જતી નિકટતાને લીધે રિયા અને તે બંને અલગ થઈ ગયા.

2 / 5
મહેશ ભટ્ટ: બંનેએ કદાચ મેન્ટર-મેન્ટી રિલેશનશીપ શેર કરી હશે પરંતુ તેઓને ક્યારેક કપલ તરીકે લેબલ કરવામાં આવ્યું હતું. મહેશ ભટ્ટ સાથે રિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં મહેશ ભટ્ટ રિયાના ખભા પર માથું મૂકેલો જોવા મળ્યો હતો. તે બંનેએ આ વાતોને ફગાવી કાઢી હતી. રિયાએ મહેશ ભટ્ટને તેના જીવનમાં 'ફાધર ફિગર' કહી હતી.

3 / 5
સુશાંત સિંહ રાજપૂત: સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીએ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. સુશાંત સિંહના મૃત્યુ પહેલા પણ આખી દુનિયા આ રિલેશનશિપની વધુ જાણકારી ન હતી. સુશાંતના મૃત્યુ બાદ રિયાએ પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા હતા. સુશાંતના પરિવારે હવે રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. રિયા ચક્રવર્તી હાલ જામીન પર છે.

4 / 5
આદિત્ય રોય કપૂર: સુશાંત સિંહ રાજપૂતની ઘટના બાદ આદિત્ય રોય કપૂર અને રિયા ચક્રવર્તીની તસવીરો ઓનલાઈન સામે આવી છે, રિપોર્ટ મુજબ જેમાં તેમની ડેટિંગ વિશે વાત કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જે થયું તે પછી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફેન્સ દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવી. ત્યારબાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે એવા સમાચાર આવ્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati