The Hundred: ઈંગ્લેન્ડની ખાસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આ પાંચ ભારતીય યુવતીઓ ધમાલ મચાવશે, જુઓ તસ્વીરો

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના નવા એક્સપરીમેન્ટ 'ધ હન્ડ્રેડ' સિરીઝ (The Hundred Series)માં પાંચ ભારતીય મહિલા ક્રિકેટર હિસ્સો લેનારી છે. આ પાંચ ખેલાડીઓને BCCI દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે.

  • Publish Date - 10:31 pm, Sat, 12 June 21 Edited By: Kunjan Shukal
1/5
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના નવા એક્સપરીમેન્ટ ધ હન્ડેડ સિરીઝમાં 5 ભારતીય મહિલા ક્રિકેટર હિસ્સો લેનારી છે. આ પાંચ ખેલાડીઓને BCCI દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે.

2/5
આ ટુર્નામેન્ટનું આયોજન ગત વર્ષ 2020ના દરમ્યાન થનાર હતુ. પરંતુ કોરોના વાયરસને લઈને તેમ થઈ શક્યુ નહોતુ. હવે આ ટૂર્નામેન્ટને 21 જૂલાઈથી શરુ કરવામાં આવનાર છે. જેમાં એક સાથે પુરુષ અને મહિલાઓની ટૂર્નામેન્ટ અલગ અલગ રમાશે. બંને વર્ગમાં 8-8 ટીમો રહેશે. આ ફોર્મેટમાં 100 બોલ રમાડવામાં આવશે.

3/5
તો વળી વિશ્વની નંબર T20 ખેલાડી શેફાલી વર્મા (Sheifali Verma) બર્નિધમ ફિનિક્સ માટે રમતી જોવા મળશે. તેને ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈનની રિપ્લેસમેન્ટના રુપે સામેલ કરવામાં આવી છે. જ્યારે યુવા સ્ટાર જેમીમા રોડ્રિગ્સ નોર્ધન સુપરચાર્જસ માટે રમશે.

4/5
ભારતીય T20 ટીમના કેપ્ટન હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur) માન્ચેસ્ટર ઓરીજનલ્સ વતીથી રમશે. જ્યારે સ્ટાર ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના, ઈંગ્લેંડની અનુભવી બેટ્સમેન ડેની વાયટ સાથે સર્ધન બ્રેવમાં ઓપનીંગ કરશે, ઓલરાઉન્ડર દિપ્તી શર્મા લંડન સ્પિરીટમાં સામેલ કરાઈ છે.

5/5
આ પહેલા રોડ્રિગ્સ, હરમનપ્રિત કૌર, સ્મૃતિ મંધાના અને દિપ્તી શર્મા ઈંગ્લેંડની T20 લીગ કિયા સુપર લીગમાં રમી ચુકી છે. ધ હંડ્રેડથી પહેલા ભારતીય મહિલા ટીમ ઈંગ્લેંડ વિરુદ્ધ 16 જૂનથી 15 જૂલાઈ વચ્ચે 1 ટેસ્ટ મેચ, 3 વન ડે મેચ અને 3 T20 મેચની શ્રેણી રમશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati