Badhaai Do Box Office Collection : વેલેન્ટાઈન ડે પર ફિલ્મે કરી સારી કમાણી, જાણો કેટલા કરોડનું થયુ કલેક્શન
રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ બધાઈ દો શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતમાં ઓછી કમાણી કરી હતી, પરંતુ પછી બીજા અને ત્રીજા દિવસે ફિલ્મે સારી એવી કમાણી કરી છે.
Latest News Updates
Most Read Stories