‘ધ ક્રાઉન’ ફેમ અભિનેત્રી એમ્મા કોરીનનો બલૂન બ્રા ડ્રેસ ‘ઓલિવર એવોર્ડસ’માં ટોક ઓફ ધ ટાઉન બન્યો

Hollywood News : હોલીવુડ (Hollywood)સેલેબ્સ હંમેશા તેમની અવનવી અને અતરંગી સ્ટાઈલ્સ માટે સતત સમાચારોમાં બની રહે છે. તાજેતરમાં ઓલિવર એવોર્ડ્સ 2022 (Oliver Awards 2022) રેડ કાર્પેટ પર અભિનેત્રી એમ્મા કોરિનનો બલૂન બ્રા ડ્રેસ અત્યારે ખુબ જ ચર્ચા જગાવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 12:37 AM
ક્રાઉન ફેમ અભિનેત્રી એમ્મા કોરીન ધ ઓલિવિયર એવોર્ડ્સ 2022માં તેના પોશાક માટે હેડલાઇન્સમાં છે. રવિવારે લંડનના ધ રોયલ આલ્બર્ટ હોલમાં આયોજિત ધ ઓલિવિયર એવોર્ડ્સ 2022ના રેડ કાર્પેટમાં એમ્માએ એવો ડ્રેસ પહેર્યો હતો કે તમામ દર્શકોની નજર તેના પર જ ટકેલી હતી.

1 / 5
એમ્માએ એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ પર બલૂન સ્ટાઈલવાળી બ્રા ડ્રેસ પહેર્યો હતો. તેણીનો પોશાક ફેશન હાઉસ લોવેનો બલૂન પ્રિન્ટ બોડીકોન લોંગ ડ્રેસ હતો. આ ડ્રેસની પ્રિન્ટ પણ અલગ છે. આ ડ્રેસનું સૌથી ખાસ આકર્ષણ આ ડ્રેસની ઉપરનો ભાગ હતો. ડ્રેસની ઉપર બલૂન શેપની બ્રા પણ લગાવવામાં આવી હતી.

2 / 5
એક્ટ્રેસના આઉટફિટની ઉપર બલૂન બ્રા સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. એમ્માએ તેનો આ કુલ લૂક જોઈએ તો, ગોલ્ડન હેર બોબ કટ, મરૂન લિપસ્ટિક, બલૂન બ્રા સાથે બલૂન સ્ટાઇલવાળા કાળા બૂટસ પહેરીને પૂર્ણ કર્યો હતો.

3 / 5
બલૂન બ્રાની જેમ તેના બ્લેક બૂટસ સાથે બલૂન હીલ્સ જોડાયેલી હતી. એમ્માની આ વિયર્ડ ફેશન સેન્સ લોકો માટે થોડી અલગ હતી. તેણે આ લુકથી ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

4 / 5
હેરોલ્ડ પિન્ટર થિયેટરમાં અન્ના Xની ભૂમિકા માટે એમ્માને શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી હતી. પરંતુ એમ્મા આ એવોર્ડ જીતવાથી ચૂકી ગઈ હતી. અન્ના X માં, એમ્માએ રશિયન ફ્રોડ અન્ના સોરોકિનના પાત્ર પર આધારિત ભૂમિકા ભજવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">