લો બોલો ! રિસેપ્શનમાં એક મહેમાન હાજર ન રહેતા કપલે 17,000 રૂપિયાનું મોકલ્યુ બિલ

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ભવ્ય આયોજન કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે લગ્નનો ખર્ચો મહેમાન પાસેથી લેવામાં આવ્યો હોય ?

1/5
અમેરિકાનું એક કપલ તેમનાં વેડિંગ રિસેપ્શન ડિનરમાં મહેમાનની ગેરહાજરીથી ખુબ નારાજ થયુ, નારાજગી એટલી વધી કે તેમણે મહેમાનના ડિનરના પૈસાનો ખર્ચો તેમની પાસેથી માંગ્યો.

2/5
વેડિંગ રિસેપ્શનમાં આમંત્રણ આપેલ મહેમાન ડાઉગ અને ડેડ્રાએ ડિનર અટેન્ડ ન કરતા તેમને $240 આશરે 17,600 રૂપિયાનું બિલ મોકલ્યુ

3/5
આ બિલનું ટાઈટલ 'No Call, No Show Guest' રાખવામાં આવ્યુ છે, કપલે બિલમાં કારણ પણ જણાવ્યું છે કે શા માટે તેઓ પૈસા માગી રહ્યા છે.

4/5
બિલમાં લખવામાં આવ્યું છે કે તમે ડિનરમાં હાજર રહેવા માટે તમારી સીટ કન્ફર્મ કરી હતી અને ફોન દ્વારા અગાઉથી કોઈ જાણ કરી ન હોવાથી આ ડિનરનો ખર્ચો તમારે ચૂકવવાનો રહેશે

5/5
ઉપરાંત કપલે આ અમાઉન્ટ કેવી રીતે ચૂકવવી તે પણ બિલમાં લખ્યુ છે, ગેરહાજર રહેનારા મહેમાનોએ Zelle અને PayPal દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારે આ બિલ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યુ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati