જાણો ભરૂચ શહેરનો ઈતિહાસ અને કેમ વિદેશી ગોરાઓને આ શહેર પસંદ આવ્યું?

ભરૂચ (Bharuch)નો ઈતિહાસ શિકાર હતો, તે સમયે ભરૂચની સમૃદ્ધિ એટલી બધી હતી તે આરબો (Arabs) અને પોર્ટુગીઝોએ ( Portuguese ) ત્રણ ત્રણ વખત અને મરાઠાઓએ ( Marathas ) ચાર વખત લુટેલું આ બંદર તરફ આકર્ષાઈને ઈ. સ 1816માં બ્રિટીશરોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈ.સ 1618માં વલંદા હો એ અહીં વેપારી કોઠીઓ સ્થાપી.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:05 AM
ભરૂચના કુકરવાડા પાસે નર્મદા નદીના કિનારે આવેલું આ ઐતિહાસિક સ્મારક અંદાજે ૪૦૦ વર્ષ એટલે કે ચાર સુધી જૂનું મનાય છે આ સ્મારક ડચ (વલંદા) પ્રજા અહીં વસવાટ કરતી હતી તેનું સાક્ષી છે આ સ્મારકનું સ્ટ્રક્ચર ચોરસ આકારમાં બનેલું છે બાંધકામ ની ડિઝાઇન અને નકશીકામ ડચ શિલ્પ કલા નું ઉત્તમ નમૂનો છે આ ઇમારત ટચ કે એટલે કે વંદાની વિરાસતનું દર્શન કરાવે છે હકીકતમાં આ ડચ લોકો નું કબ્રસ્તાન છે.

1 / 5
અહીં ડચ (વલંદા) સમુદાયના લોકોની કબરો આવેલી છે આ કબરો ની હાઈટ ઘણી વધારે છે કેટલીક કબરો ખુલ્લી છે તો કેટલીક કબરો પર ત્રિકોણ તથા મિનારા જેવી આકૃતિના ડચ સંસ્કૃતિ વાળા ગુંબજ આવેલા છે લગભગ ૨૨ જેટલી કરો અહીં આવેલી છે મોટાભાગની કબરો જર્જરિત હાલતમાં છે આ કબરો પર કોતરણીથી ડચ ભાષામાં લખાણ લખેલું છે આ લખાણ કહેવાય છે કે કબરમાં દફન વ્યક્તિનું નામ એ વ્યક્તિ કોણ હતી અને મરણની સાલ અને તારી  છે જૂનામાં જૂની કબર ઈસવીસન 1834 ની છે.

2 / 5
 ઇ. સ. 1600ની શરૂઆતમાં ડચ (વલંદા) હિન્દુસ્તાન આવ્યા તેમણે ઘણા બધા શહેરોમાં પોતાની કોઠી સ્થાપી અને સ્થાયી થયા જેમાંનું એક ભરૂચ પણ છે વલંદા સારા ખલાસીઓ હતા તેમનો મુખ્ય વ્યાપાર ટાપુઓ સાથે હતો ગુજરાતના સમુદ્રી વેપારની વાત કરીએ તો અંદાજિત 3000 વર્ષ જૂનો છે "પ્રાચીન ગ્રીક" અને "રોમન" લેખકોના પુસ્તકમાં જોઈએ તો એ કાળના પ્રસિદ્ધ બંદરોમાં ભરૂચ બંદરનો પણ ઉલ્લેખ થાય છે આ બંદર માટે તેમણે "બારી ગાઝા" શબ્દ નો ઉપયોગ કરેલ છે.

3 / 5
ગુજરાતમાં મહંમદ બેગડાના અવસાન પછી વિદેશી લોકોની ગુજરાતમાં આવવાની શરૂઆત થઈ વિદેશી લોકોએ પોતાની વસાહતો પણ સ્થાપી જેવા કે પોર્ટુગિઝ, ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ ફિરંગી વગેરે. ડચ (વલંદા) આ લોકો હોલેન્ડ ના વતની હતા ગુજરાતમાં તેમણે ઇ.સ 1601માં સુરતમાં પહેલી કોઠી સ્થાપી અને ઈ.સ 1606 માં તે બંધ કરી ઈ.સન 1610 વલંદા ઓએ વેપારની શરૂઆત કરી તેમણે દક્ષિણ ભારતના મલબાર કિનારે કાલિકટમાં તેમની કોઠી સ્થાપી સ્થાયી થયા તેમણે ફિરંગીઓ ના ઘણા બધા બંદરો પણ જીતી લીધા હતા.

4 / 5
 ડચ (વલંદા) લોકોનો મુખ્ય હેતુ ગુજરાતમાં રાજ કરવાનો નહોતો તેમનો હેતુ માત્ર વેપાર કરવાનો હતો વલંદા ઓ પાસે પુરતા સાધનો ન હોવાથી અંગ્રેજો અને ફ્રેન્ચો સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં અને અંગ્રેજો નું વર્ચસ્વ વધતું ગયું અને વલંદા તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા નહીં તે સમયે ભરૂચ બંદરે ડચ પ્રજા વસવાટ કરતી હતી હાલ સદીઓની મારના કારણે ભવ્ય ઇતિહાસની સાક્ષી આ ઇમારત જર્જરિત હાલતમાં છે શાસન કરતા લોકોને અપીલ છે આ સ્મારકની જાણવણી થાય તેમાટે સ્થાનિક લોકોની અને ઇતિહાસ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે આ માટે સ્થાનિક તંત્ર ને ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. ( Photos By Divyang Bhavsar, Edited By Omprakash sharma)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">