દુનિયાના સૌથી પ્રાચીન 5 શહેર, ફોટોમાં જુઓ તેની ભવ્યતા

દુનિયામાં કેટલાક એવા શહેરો છે જે હજારો વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા. આ શહેરોમાં હજારો વર્ષ પહેલા પણ લોકો રહેતા હતા અને હજી પણ રહે છે

1/6
દુનિયામાં કેટલાક એવા શહેરો છે જે હજારો વર્ષ પહેલા (oldest cities in the world) અસ્તિત્વમાં હતા. આ શહેરોમાં હજારો વર્ષ પહેલા પણ લોકો રહેતા હતા અને હજી પણ રહે છે. આજે અમે તમને દુનિયાના એવા જ 5 શહેરો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

2/6
ફિલીસ્તાનના જેરિકો શહેરને દુનિયાનું સૌથી પ્રાચિન શહેર માનવામાં આવે છે. ઐતિહાસિક દસ્તાવેજોને જોઇએ તો આ શહેરમાં 11 હજાર વર્ષ પહેલા પણ લોકો રહેતા હતા. આ શહેર જોર્ડન નદીના કિનારે સ્થિત છે.

3/6
લેબનાનનું બાઇબ્લોસ પણ દુનિયાભરના પ્રાચીન શહેરોમાનું એક છે. માનવામાં આવે છે કે આ શહેર 7000 વર્ષ જુનુ છે. આ શહેર લેબનાનના મુખ્ય પર્યટક સ્થળોમાનું એક છે.  અહીં 12 મી સદીમાં બનેલા કેટલાક પ્રાચીન મંદિર અને કિલ્લાઓ છે.

4/6
વારાણસીને તો તમે જાણો જ છો. તેને કાશી અને બનારસના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો પ્રમાણે આ શહેર લાખો વર્ષ જુનુ છે. ઇતિહાસકાર તેને પાંચ હજાર વર્ષ જુનુ માને છે. આ સ્થળ ભારતના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે.

5/6
સીરિયાનું એલેપ્પો શહેર પણ દુનિયાના સૌથી પૌરાણિક શહેરોમાંનું એક છે. આ લગભગ 6300 વર્ષ જુનુ શહેર છે. આ શહેર પ્રાચીન કાળથી જ એશિયા અને યુરોપ વચ્ચે વેપાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર હતુ.

6/6
સીરિયામા દમિશ્ક શહેરને પણ પ્રાચીન શહેરોમાંથી એક ગણવામાં આવે છે. ઇતિહાસકારો પ્રમાણે, લગભગ 6300 વર્ષ પહેલા આ શહેર અસ્તિત્વમાં આવ્યુ હતુ.

Click on your DTH Provider to Add TV9 Gujarati