ભારતીય રેલ્વેના Vistadome Coachમાં કરો આ 10 સ્થળોની ભવ્ય મુસાફરી
જો તમે નજીકના ભવિષ્યમાં ભારતના કોઈ સ્થળે રજાઓ પર ફરવા જવાનુ વિચારી રહ્યા છો. તો તમે વિસ્ટાડોમ કોચ (vistadome coach) સાથેની ટ્રેન બુક કરીને તમારી મુસાફરી અને યાત્રાને યાદગાર બનાવી શકો છો. ચાલો જાણીએ ભારતના એ 10 સ્થળો વિશે જ્યા તમે વિસ્ટાડોમ કોચમાં બેસી મુસાફરી કરી શકશો.
Latest News Updates
Most Read Stories