તાપી : આ શોખીન વ્યક્તિ પાસે છે એન્ટીક ઘડિયાળોનો અદભૂત સંગ્રહ

સિરાજભાઈ એ એન્ટિક ઘડિયાળ એકઠી કરવા માટે મેં આસપાસ માર્કેટ મા, મિત્ર વતુળમાં કહેવાનું શરૂ કર્યું એન્ટિક અને જૂની ઘડિયાળ ચાલુ અથવા બંધ કોઈપણ હાલતમાં હોય અને તે વેચવા માંગતા હોય તો મારે ખરીદવી છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:26 PM
"શોખ બડી ચીજ હૈ" આપણે આવા જ એક વ્યક્તિ કે જેમનો શોખ અલગ તો છે સાથે અનોખો પણ છે આ છે સિરાજ ભાઈ ડીજે. તાપી જિલ્લાના વ્યારાના વતની છે તેમને જૂની અને એન્ટિક સાથે કિંમતી ઘડિયાળો એકઠી કરવાનો શોખ છે. તેમની પાસે હાલમાં અંદાજી 150થી આસપાસ ઘડિયાળોનો સંગ્રહ છે. જે 50 વર્ષથી લઈને 125 વર્ષ જૂની છે. જેમાં સો કિલો વજન ધરાવતી પણ ઘડિયાળ સામેલ છે.

1 / 8
સિરાજભાઇ 25 વર્ષ પહેલા  એન્ટિક ઘડિયાળ ખરીદીને ઘરમાં ઉપયોગ માટે લાવ્યા હતા. ત્યારે તેમણે માર્કેટમાંથી તપાસ કરી બે ઘડિયાળ ખરીદી હતી. અને તેને રીપેરીંગ કરી ચાલુ કરાવી હતી. ચારથી પાંચ વર્ષ તે ઘડિયાળનો ઉપયોગ પણ કર્યો, ત્યારે તેમણે આવી એન્ટિક ઘડિયાળનો સંગ્રહ કરવાનો વિચાર આવ્યો અને તેમનો શોખ બની ગયો.

2 / 8
સિરાજભાઈએ એન્ટિક ઘડિયાળ એકઠી કરવા માટે આસપાસ માર્કેટમા, મિત્ર વતુળમાં કહેવાનું શરૂ કર્યું, એન્ટિક અને જૂની ઘડિયાળ ચાલુ અથવા બંધ કોઈપણ હાલતમાં હોય અને તે વેચવા માંગતા હોય તો મારે ખરીદવી છે. તે માટે કમાણીમાંથી તેમણે થોડી થોડી બચત કરવાનું શરૂ કર્યું, જેમાંથી ધીમે ધીમે ઘડિયાળનું કલેક્શન ભેગું કરવાની શરૂઆત થઈ, સમય જતાં આ કલેક્શનમાં ઈન્ડિયાની સાથે અલગ અલગ દેશ વિદેશની ઘડિયાળનો સંગ્રહમાં સમાવેશ થતો ગયો.

3 / 8
કલેક્શનમાં જુદી-જુદી 8થી 9 જેટલી અલગ અલગ દેશની ઘડિયાળોનો સમાવેશ થાય છે. જેમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, નેધરલેન્ડ, જર્મની, જાપાન, સ્વિટ્ઝલેન્ડ, ચાઇના, અમેરિકા, ઇટાલી, ઇંગ્લેન્ડ એવા વિશ્વના જુદા જુદા દેશોના ઘડિયાળનો સંગ્રહ  કરેલ છે.

4 / 8
આ ઘડિયાળના સંગ્રહમાં સિરાજ ભાઈ પાસે નાનામાં નાની છો એટલી ઘડિયાળ તેમજ મોટામાં મોટી 8 ફૂટ સુધીની ઘડિયાળ તેમની પાસે છે આ બધી એન્ટિક ઘડિયાળની કામ કરવાની પદ્ધતિ જુદી જુદી છે અને તેની વિશેષતાઓ પણ અલગ અલગ છે. આ ઘડિયાળની અંદર ઘણી બધી વેરાઇટી સાથે જેની કિંમત 2000 રૂપિયાથી લઈ 350000 રૂપિયા સુધીની છે.

5 / 8
સિરાજ ભાઈના એન્ટી ઘડિયાળોના સંગ્રહમાં આજે અંદાજે 150થી વધુ ઘડિયાળો છે. જે તેમની 20 વર્ષની અવિરત મહેનતનું ફળ છે. જેમાં ફ્રાંસની ormulu table clock અને wallclock, જર્મનીની hermle, kiengel, kenienger, urgos, Gustav Baker, Howard Miller, સ્વિટ્ઝર્લૅન્ડની Atmos clock અને pocketwatches, જાપાનની Seiko, નેધરલેન્ડની zandam, ઇંગ્લેન્ડની Enfield and Smith, અને બીજી ઘણી બધી single fusee clocks, અને અમેરિકાની St. Thomas, ansonia, Waterbury, અને બીજી ઘણી બધી વેરાયટી આવેલી છે.

6 / 8
એન્ટીક ઘડિયાળોના આ સંગ્રહની શ્રેણીમાં કેટલી દુર્લભ કહી શકાય તેવી ઘડિયાળ પણ છે. આ દરેક ઘડિયાળોની પોતાની અલગ અને આગવી વિશેષતાઓ છે.

7 / 8
વર્ષો જૂની આ બધી જ ઘડિયાળો હાલ વર્કિંગ કન્ડિશનમાં છે બંધ પણ થઈ જાય તો તે ઘડિયાળ રીપેરીંગ કરવાનું કામ પણ સિરાજ ભાઈ પોતે કરે છે તેમનું કહેવું છે કે ઉપરવાળાની મહેરબાની અને પોતાના ટેલેન્ટથી તે જાતે જ આ ઘડિયાળોનું રીપેરીંગ કામ કરી લે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">