Photos : તૈમૂર અલી ખાનનો જોવા મળ્યો ક્યૂટ અંદાજ, કેમેરાને જોઇને આપ્યા પોઝ
કરીના કપૂર ખાન રવિવારે પુત્ર તૈમુર અલી ખાન સાથે જોવા મળી હતી. માતા અને પુત્ર બંનેએ લાંબા સમય સુધી સાથે સમય વિતાવ્યો. આ દરમિયાન તૈમુરે ફોટોગ્રાફર્સને જોઈને ઘણા પોઝ પણ આપ્યા હતા.
Feb 13, 2022 | 2:58 PM
TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Feb 13, 2022 | 2:58 PM
કરીના કપૂર રવિવારે મોટા પુત્ર તૈમુર અલી ખાન સાથે જોવા મળી હતી. માતા અને પુત્ર બંનેએ સાથે સમય વિતાવ્યો.
આ દરમિયાન તૈમુરે તેની ક્યૂટનેસથી ફોટોગ્રાફર્સનું ધ્યાન ખેંચ્યું હતું.
તૈમૂર તેની માતા સાથે બેસીને ખૂબ જ ફની પોઝ આપી રહ્યો હતો.
આ સાથે, તે પાપારાઝીને જોઈને ઉભો રહ્યો અને ફોટા ક્લિક કરાવ્યા.
તમને જણાવી દઈએ કે પહેલા તૈમૂર પાપારાઝીને જોઈને પરેશાન થઈ જતો હતો. અને હવે તે ખૂબ એન્જોય કરે છે.