Taarak Mehta Ka Ooltah Chashmahની નવી અંજલી ભાભીનો ગ્લેમરસ લુક થઈ રહ્યો છે VIRAL

સુનયના થોડા સમય પહેલા તારક મહેતા શો સાથે જોડાયા છે. સુનયના આ પાત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છે. સુનયનાની રીઅલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ તેમની તસ્વીરો શેર કરતા રહે છે. તેમના દ્વારા પોસ્ટ કરેલી તમામ તસ્વીરો અંજલી ભાભીના પાત્રથી તદ્દન અલગ છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 16, 2021 | 6:53 PM
ભલે તે ટ્રેડિશનલ ડ્રેસની વાત હોય કે વેસ્ટર્ન લૂકની સુનયનાનો કોઈ જવાબ નથી. તેઓ તમામ પ્રકારના ડ્રેસમાં પોતાને સારી રીતે કૈરી કરે છે.

1 / 8
એ વાતને નકારી શકાય નહીં કે સુનયના એક સોશ્યલ મીડિયા સ્ટાર છે. મુનમુન દત્તાની જેમ સુનયના પણ પોતાની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

2 / 8
સોશિયલ મીડિયા પર સુનયનાની ખૂબ જ ફેન ફોલોઈંગ છે. તેમની તસ્વીરો પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.

3 / 8
સોશિયલ મીડિયા પર ઘણીવાર સુનયના ટીમ સાથેની તસ્વીરો શેર કરતી રહે છે. ખૂબ ટૂંકા સમયમાં તેમણે સેટ પર પોતાના મિત્રો બનાવ્યા છે.

4 / 8
અંજલી ભાભીના પાત્ર માટે સુનયનાની તુલના ઘણીવાર નેહા મહેતા સાથે કરવામાં આવે છે. જો કે સુનાયનાએ તેમના ઘણાં ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આ શોમાં નેહાની સ્ટાઈલની નકલ કરવાની જગ્યાએ તે તેમનો અસલ આપવાની કોશિશ કરશે.

5 / 8
આ શોમાં જોડાવા માટે સુનયનાને વિવિધ ઓડિશન્સની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. ઈન્ટરવ્યૂમાં સુનયનાએ કહ્યું હતું કે અંજલીના પાત્ર માટે મારું ઘણી વખત ઓડિશન કરવામાં આવ્યું હતું. એટલા બધા ઓડિશન કે જેને ગણવા મુશ્કેલ છે.

6 / 8
તેમના પાત્ર વિશે સુનયના ઉત્સાહિત કરતાં વધુ નર્વસ હતી. આટલા મોટા શોમાં પોતાને સ્થાપિત કરવું સુનયના માટે સહેલું નહોતું. જો કે હવે પ્રેક્ષકોએ તેમનું કામ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે.

7 / 8
તારક મહેતા પહેલા સુનયના એક રિશ્તા સાજેદારી કા (Ek Rishta Saajhedari Ka), બેલન વાલી બહુ (Belan Wali Bahu) જેવા શોનો ભાગ રહી ચૂક્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">