તારક મહેતા ફેમ અભિનેત્રી આરાધના શર્માએ બોલ્ડ લુકમાં વરસાવ્યો કહેર, જુઓ વાયરલ Photos

ટીવીનો લોકપ્રિય કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી આરાધના શર્મા ટીવીની દુનિયા સિવાય સોશિયલ મીડિયા પર પણ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:27 AM
આરાધના શર્માએ તેના એક ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

1 / 5

વ્હાઈટ ડ્રેસમાં ચશ્મા પહેરેલી આરાધના મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે. યુઝર્સને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

2 / 5
આરાધના જે પણ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, તે વાયરલ થઈ જાય છે.  તેના દરેક ફોટોશૂટમાં ચાહકોને અભિનેત્રીનો કંઈક નવો અંદાજ જોવા મળે છે.

3 / 5

આરાધના શર્માએ ફોટોશૂટ દરમિયાન સૂર્યપ્રકાશનું ધ્યાન રાખ્યું છે. બારીમાંથી આવતા સૂર્યપ્રકાશને કારણે આ તસવીરો વધુ ખાસ બની રહી છે.

4 / 5

આ તસવીરો શેર કરતા આરાધનાએ કેપ્શનમાં લખ્યું છે કે, “Feeling the Sunshine”.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">