T20 World Cup 2021 ના અમુક ખેલાડી લગ્ન ગ્રંથીથી બંધાયા છે, તો કેટલાકના પ્રેમ સંબંધની ચાલી રહી છે ચર્ચા

હાલ ખેલાડીઓની પત્ની પણ ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં હાજર રહે છે. આ દરમિયાન ક્રિકેટર્સની પત્નીઓ લાઇમલાઇટમાં રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 10:10 AM
વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. ઇટલીમાં થયેલા લગ્નમાં ખૂબ નજીકના મિત્રો અને સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા માતા પિતા બની ગયા છે. અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો છે.

1 / 12
ભારતીય ક્રિકેટર રોહિત શર્મા ફિયાન્સી રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા છે. એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.આ પછી આ દંપતીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ અદાબ્રા છે. રિતિકા અને રોહિતની જોડી ક્રિકેટ જગતમાં ખૂબ પ્રખ્યાત છે.

2 / 12
IPL 2021માં  CSKના 29 વર્ષીય બોલર દીપક ચાહરે બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને પ્રપોઝ કરી હતી, તેણે સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે જયાને રિંગ પહેરાવી હતી. દીપક અને જયા છેલ્લા ઘણા દિવસોથી એક-બીજા સાથે રિલેશનશિપમાં છે.

3 / 12
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાના જીવનમાં નવી ઈનિંગની શરૂઆત કરી છે. ટીવી એન્કર સંજના ગણેશને મોટા-મોટા બેટ્સમેનોને આઉટ કરનાર આ બોલરને ક્લીન બોલ્ડ કરી દીધો છે. બુમરાહ અને સંજન ગણેશન અને જસપ્રીત બુમહાર લગ્નના બંધમાં બંધાય ગયા છે.

4 / 12
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા રિવાબા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર અને ગુજરાતના જામનગરના ખેલાડી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એક પુત્રીનો પિતા પણ છે.

5 / 12
 1 જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડર અને આપણા ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્ર પણ છે.

6 / 12
અભિનેત્રી આથિયા શેટ્ટી અને  ક્રિકેટર કેએલ રાહુલના પ્રેમસંબંધની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બંને હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટો શેર કરતા હોય છે. જો કે હજું સુધી બંન્નેએ એકબીજાને ડેટ કરવાની વાત જગ જાહેર કરી નથી.અથિયાએ બોલિવૂડમાં 'હીરો' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અથિયા છેલ્લે 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી.આથિયા શેટ્ટી બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટી ની પુત્રી છે.

7 / 12
સૂર્યકુમારની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો તેની પત્ની દેવિશા ડાન્સ ટીચર છે.દેવિશાએ પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં ડાન્સર તરીકે કરી હતી. દેવિશા 2013થી 2015 સુધી એક એનજીઓ ધ લાઇટહાઉસ પ્રોજેક્ટ માટે વોલિન્ટેયર તરીકે કામ કર્યું હતું. જો તેના અભ્યાસની વાત કરવામાં આવે તો દેવિશાએ મુંબઈની કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેણે એમબીએ કર્યું છે. દેવિશાએ પોતાના ગરદન પર પોતાના પતિ સૂર્યાના નામે ટેટૂ બનાવ્યું છે

8 / 12
રિષભ પંતે વર્ષ 2020 માં ઈશા નેગી સાથે ફોટો શેર કર્યો હતો, ત્યારબાદ તેમના પ્રેમની ચર્ચાઓ શરૂ થઈ હતી. ઈશા નેગી વ્યવસાયે બિઝનેસમેન અને ઈન્ટિરિયર ડિઝાઇનર છે.

9 / 12
અશ્વિનની પ્રોફેશનલ લાઇફની જેમ પર્સનલ લાઇફ પણ ઇન્ટરેસ્ટિંગ છે. ખાસ કરીને તેના લગ્ન. અશ્વિન અને તેની પત્ની પ્રીતિ એક બીજાને નાનપણથી જ જાણે છે. અશ્વિન અને પ્રીતિની નાનપણની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી અને બન્નેએ લગ્ન કરી લીધા હતા.આ બન્નેને એક પુત્રી પણ છે.

10 / 12
વર્ષ 2020ની ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સિઝનમાં કોલકાતા નાઈટરાઈડર્સનો સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો. ચેન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કરી લીધા છે.

11 / 12
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પ્તની હસીન જહાં છે.મોહમ્મદ શમી (Mohammed Shami)ની પત્ની હસીન (Hasin jahan) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,મહોમ્મદ શમીના વિવાદ બાદ હસીન જહાં પોતાની દીકરી સાથે ઘણાં સમયથી અલગ રહે છે. આ બંને વચ્ચે વિવાદ ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યો છે.

12 / 12

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

g clip-path="url(#clip0_868_265)">