ગુજરાતી સમાચાર » ફોટો ગેલેરી » SwamiVivekanandaJayanti વિશેષ, એમના આ સુવિચારો જીવનમાં લાવશે નવી ઉર્જા
SwamiVivekanandaJayanti વિશેષ, એમના આ સુવિચારો જીવનમાં લાવશે નવી ઉર્જા
SwamiVivekanandaJayanti યુગપુરુષ સ્વામી વિવેકાનંદની આજે 158મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વાંચો સ્વામિજી દ્વારા કહેલા કથન. જેને જીવનમંત્ર બનાવી દેવાથી જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે.
બ્રહ્માંડની બધી જ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એતો આપણે છીએ જે પોતાની આંખો પર જ હાથ રાખી દઈએ છીએ, અને પછી રોતા રહીએ છીએ કે કેટલું અંધારું છે.
- સ્વામી વિવેકાનંદ
તમને કોઈ ભણાવી નહીં શકતું, કોઈ તમને આધ્યાત્મિક નથી બનાવી શકતું. તમારે બધું તમારી અંદરથી જ શીખવાનું છે. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી.
- સ્વામી વિવેકાનંદ