Sushant Singh Rajputના ચાહકોએ શાહરૂખના ઘરની બહાર કર્યો વિરોધ, જુઓ Photos

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ અંતિમ શ્વાસ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 10:04 PM
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતું, અભિનેતા તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. હવે સુશાંતના ચાહકોએ તાજેતરમાં શાહરૂખ ખાનના ઘરની બહાર વિરોધ કર્યો છે.

1 / 6
તાજેતરમાં જ કેટલીક તસ્વીરો સામે આવી છે, જેમાં સુશાંતના ચાહકો શાહરુખના ઘર મન્નત બહાર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

2 / 6
એટલું જ નહીં, સુશાંતના ચાહકો તેમના ફોટા સાથે દેખાયા છે.

3 / 6
તાજેતરમાં સુશાંત કેસમાં તપાસ કરી રહેલી NCB એ શાહરુખ ખાનના પુત્રની ધરપકડ કરી છે.

4 / 6
સુશાંત સિંહના મૃત્યુ બાદથી NCB સતત બોલિવૂડ સ્ટાર્સને તેમાં આસક્ત જોઈ રહી છે.

5 / 6
અભિનેતાના મૃત્યુ પછી, બહાર આવ્યું કે તેમને ડ્ર્ગ્સ આપવામાં આવી રહ્યું હતું, આ મામલાની તપાસ હજી ચાલુ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">