AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Fact : વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ રહી છે ભારતની આદતો, હવે તો જાપાનીઓ પણ તેને અપનાવી રહ્યા છે

ભારત અને જાપાન બંનેની પોતાની આગવી પરંપરાઓ છે. ભારત અને જાપાન બંને એક આદર્શ જીવનશૈલી અપનાવે છે. જો કે, ભારતીયોની કેટલીક આદતો એટલી ફેમસ થઈ છે કે જાપાનના લોકો પણ તેને ફોલો કરો.

| Updated on: Aug 06, 2025 | 9:27 PM
Share
દુનિયાભરના લોકો ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની પ્રશંસા કરે છે. અહીંની સાદગી, પહેરવેશની શૈલી અને ભોજન લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ સિવાય ભારતીયોની કેટલીક એવી આદતો છે કે, જે જાપાનના લોકો પણ અપનાવે છે.

1 / 6
જમીન પર બેસીને ખાવું : જમીન પર બેસીને ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. જાપાનમાં પણ લોકો જમીન પર બેસીને ખાય છે. એક નાનું ટેબલ જોવા મળે છે, જેના પર ખોરાક રાખવામાં આવે છે અને લોકો ચટ્ટાઈ પર બેસે છે. ત્યાં ખાવાની આ આદત ભારતીય શૈલી સાથે બિલકુલ મેળ ખાય છે.

2 / 6
આદર અને નમ્રતા સાથે વર્તે છે : ભારતમાં વડીલોને નમન કરવાની, તેમના પગ સ્પર્શ કરવાની અને તેમની સાથે આદરપૂર્વક વાત કરવાની પરંપરા છે. જાપાની સંસ્કૃતિમાં પણ આ જ વાત જોવા મળે છે. તેમનો આ નમ્ર સ્વભાવ જ બીજા લોકો પ્રત્યે આદર દર્શાવે છે. બંને દેશોમાં આદરને સૌથી મહત્વપૂર્ણ ગુણ માનવામાં આવે છે.

3 / 6
યોગ અને મેડિટેશનનો ટ્રેન્ડ : યોગ અને મેડિટેશન જીવનશૈલીનો એક ખાસ ભાગ છે. જાપાનમાં મેડિટેશનને 'જાઝેન' કહેવામાં આવે છે. જાપાનના લોકો નિયમિતપણે મેડિટેશન અને યોગનો અભ્યાસ કરે છે. તે માનસિક સ્વાસ્થ્ય જાળવવા, એકાગ્રતા વધારવા અને એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

4 / 6
ભોજન પહેલાંની આદતો : ભારતમાં આપણે જમતા પહેલા પ્રાર્થના કરીએ છીએ અને જમ્યા પછી અન્નદેવનો આભાર માનીએ છીએ. તેવી જ રીતે, જાપાનમાં લોકો ભોજન શરૂ કરતા પહેલા 'ઇતાદાકિમાસુ' અને જમ્યા પછી 'ગોચીસોસામા દેશિતા' કહીને આભાર માને છે.

5 / 6
સાદગીભર્યું જીવન : જાપાનીઓની જીવનશૈલી ખુબ જ સરળ છે. સવારે વહેલા ઉઠવું, જૂતા અને ચંપલ ઉતારવા, ઘરની અંદર ખુલ્લા પગે જવું તેમજ બીજી ઘણી આદતો ભારતીય આદતોથી મળતી આવે છે. જો કે, આજના સમયમાં વ્યસ્ત શેડ્યૂલ અને બીજા ઘણા કારણોસર બંને દેશોમાં કેટલાક લોકોની જીવનશૈલીમાં બદલાવ જોવા મળ્યો છે.

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે

ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !

g clip-path="url(#clip0_868_265)">