Surat Latest News: સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે

સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે 8 બિલ્ડિંગની નીચેના ગાર્ડનમાં પંચતત્વની થીમ મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે . ડાયમંડ નગરી સુરતમાં સાકાર થયેલા હીરા બુર્સના બિલ્ડિંગની થીમ પંચતત્વ આધારિત રાખવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:59 AM
હવા : આ વિભાગમાં "વાયુ" તત્વનો સાર બનાવવામાં આવ્યો છે. જેમાં કલાત્મક વિન્ડ સ્પિનર્સ, લીલા લેન્ડસ્કેપથી ઢંકાયેલા છે. જે આરામ કરવા માટે આનંદદાયક વાતાવરણ આપે છે.

1 / 5
પાણી : અહીં સૌથી મૂળભૂત તત્વ જે વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે. શાંતિ અને સજર્નાત્મકતાને ઉત્તેજન આપે છે. તે પંચતત્વ રચનાઓથી બનાવવામાં આવ્યું છે. અહીં પાણીના નાના ફુવારાઓની ડિઝાઇન કરવામાં આવી છે.

2 / 5
અગ્નિ : કલાત્મક વૃક્ષારોપણથી ઘેરાયેલા અને ખીલેલા ફુવારાઓની વચ્ચે અહીં અગ્નિથી પ્રકાશિત સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

3 / 5
પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

4 / 5
આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">