આટલા વર્ષો પછી સૂર્યનો થશે અંત, પોતાની ઉંમરને કારણે ફરી ચર્ચામાં આવ્યો સૂર્ય

આપણી પૃથ્વી પર દિવસ અને રાત જેને કારણે થાય છે તે છે સૂર્ય (Sun). તેમના કારણે જ ધરતી પર જીવન શક્ય બને છે. સૂર્ય વિનાની પૃથ્વીની કલ્પના કરવી જ મુશ્કેલ છે.

Aug 17, 2022 | 7:17 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 17, 2022 | 7:17 PM

આપણી પૃથ્વી પર દિવસ અને રાત જેને કારણે થાય છે તે છે સૂર્ય. તેમના કારણે જ ધરતી પર જીવન શક્ય બને છે. સૂર્ય વિનાની પૃથ્વીની કલપ્ના કરવી જ મુશ્કેલ છે. જેમ માણસને અને અન્ય પ્રાણીઓ ઘરડા થાય છે તેમ સૂર્ય પણ ઘરડો થાય છે. જણાવી દઈએ કે આપણો આખા જગતને કરોડો વર્ષોથી પ્રકાશ આપતો સૂર્ય પણ ઘરડો થઈ રહ્યો છે. તેની ઉંમરને લઈને કેટલીક ખાસ વાતો સામે આવી છે.

1 / 5
સૂર્યનો છેલ્લો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, સૂર્ય એક સમય પછી ઠંડો થવા લાગશે અને ધીરે ધીરે ખત્મ થઈ જશે. સૂર્ય અવિરત બળીને પ્રકાશિત થઈ રહ્યો છે અને તે કોરોનલ માસ ઈજેક્શનનો પણ સામનો કરી રહ્યો છે.

2 / 5
સૂર્ય વર્ષોથી આ અવકાશમાં છે.  સૂર્ય હાલ 4.57 કરોડ વર્ષનો થઈ ગયો છે. આપણી દુનિયાનો એકદમ સાચો નકશો બનાવનાર Gaia સ્પેસક્રાફ્ટએ કેટલીક ચોંકાવનારી માહિતી આપી છે.

3 / 5
કહેવાય રહ્યુ છે કે સૂર્ય પોતાની આધેડ અવસ્થામાં આવી ગયો છે.ધીરે ધીરે સૂર્યમાંથી સંસપોટ્સ ટૂટી રહ્યા છે. એક સમયે તેમાથી હાઈડ્રોજન ખત્મ થઈ જશે અને તેના વિખંડનની પ્રક્રિયા શરુ થશે.

4 / 5
તે હાલ 4.57 કરોડ વર્ષનો છે અને આધેડ ઉંમરનો છે. તેને હજુ આટલા જ એટલે કે 4.57 કરોડ વર્ષ બાકી છે. ત્યારબાદ તેના વિખંડનની પ્રક્રિયા ચાલુ થશે.સૂર્યનો અંત 1000 કરોડ વર્ષ પછી થશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati