Suhana Khanએ ચાહકોને બતાવી તેના એપાર્ટમેન્ટની ઝલક, જુઓ Photos

શાહરુખ ખાનની દીકરી ભલે હજી સુધી ફિલ્મોમાં ન દેખાઈ હોય, પરંતુ અત્યારથી તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર સુહાનાની તસ્વીરો છવાયેલી રહે છે.

1/6
સુહાના ખાન ( Suhana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

2/6
સુહાનાએ તાજેતરમાં જ તેના એપાર્ટમેન્ટમાંથી એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની પીઠ બતાવીને સુતેલી છે.

3/6
સુહાના ખાન હાલમાં ન્યૂયોર્કમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરી રહી છે.

4/6
સુહાના કોલેજ પછી મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે પાર્ટીની તસ્વીરો શેર કરતી રહે છે.

5/6
તમને જણાવી દઈએ કે સુહાનાને અભિનયનો શોખ છે અને તે બોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે.

6/6
શાહરુખે કહ્યું હતું કે જો સુહાના ફિલ્મોમાં આવશે તો તે તેને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati