Fashion Tips : ઉનાળામાં પ્લાઝો સાથે આ ટોપને પહેરી શકો છો, તમને સ્ટાઇલિશ લુક મળશે

ઉનાળામાં મહિલાઓ (Women Fashion)ને એવા પોશાક પહેરવા ગમે છે જે ખૂબ જ આરામદાયક હોય. આવી સ્થિતિમાં તમે પ્લાઝો પણ પહેરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 12:32 PM
તમે પ્લાઝો  પહેરો છો ત્યારે જરૂરી નથી કે તમે તેની સાથે કુર્તી પહેરો. તમે તેની સાથે ઘણા પ્રકારના સ્ટાઇલિશ ટોપ્સ કેરી કરી શકો છો. આવો જાણીએ કે તમે તેની સાથે કેવા પ્રકારના ટોપ પ્લાઝોને સ્ટાઇલ આપી શકો છો.

1 / 5
પ્રિન્ટેડ ક્રોપ ટોપ - તમે પ્લાઝો  સાથે પ્રિન્ટેડ ક્રોપ ટોપ પહેરી શકો છો. આ દિવસોમાં ક્રોપ ટોપ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ફ્લોરલ પ્રિન્ટ ટોપ તમને સ્ટાઇલિશ લુક આપશે. આ સાથે તમે હીલ્સ કેરી કરી શકો છો.

2 / 5
સ્પેગેટી ક્રોપ ટોપ - તમે પ્લાઝો  સાથે સ્પેગેટી ક્રોપ ટોપ પહેરી શકો છો. ઉનાળા માટે સ્પેગેટી ક્રોપ ટોપ શ્રેષ્ઠ વિકલ્પ છે. લુક કમ્પ્લીટ કરવા માટે તમે હેવી ઓક્સાઈડ નેકલેસ કેરી કરી શકો છો.

3 / 5
ટી-શર્ટ પહેરો - તમે પ્લાઝો  સાથે ટી-શર્ટ પણ પહેરી શકો છો. આ તમને કૂલ અને સ્ટાઇલિશ લુક આપશે.   આ પ્રકારના આઉટફિટમાં તમે ખૂબ જ આરામદાયક અનુભવશો.

4 / 5
હેવી એમ્બ્રોઈડરી ટોપ - જો તમે પાર્ટી કે કોઈ ખાસ પ્રસંગ માટે પ્લાઝો પહેરવા માંગતા હોવ તો તેની સાથે હેવી એમ્બ્રોઈડરી ટોપ કેરી કરો. તમે આમાં ખૂબ જ સુંદર દેખાશો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">