Stocks Forecast: અપોલો અને ટ્રેન્ટ સહિત આ શેરના ભાવ વધશે કે ઘટશે? એક્સપર્ટે આપી રાય
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

Trent Limited: ટાટાની કંપની ટાટા ટ્રેન્ટની હાલની માર્કેટ પ્રાઈઝ હાલ 4,694 રુપિયા છે, આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 5886 રુપિયા આપવામાં આવી છે ત્યારે આ શેર પર 25 એક્સપર્ટે પોતાની રાય આપી છે. જો આ શેર આ વર્ષ દરમિયાન વધે છે તો તે 52%ના વધારા સાથે 7,150 રુપિયા સુધી પહોંચી શકે છે અને જો ઘટે છે તો 8%ના ઘટાડા સાથે 4300 રુપિયા પર આવી શકે છે. હવે આ શેર ખરીદવા કે વેચવાં અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

અહીં 25 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 11 એક્સપર્ટ સ્ટ્રોંગલિ Buy કરવા તો બીજા 3 Buy કરવા અને 6 એક્સપર્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે જ્યારે 3 એક્સપર્ટ આ શેરને Sell કરવા અને બીજા 2 એક્સપર્ટ પણ સ્ટ્રોંગલી sell કરવા કહી રહ્યા છે.

Apollo Tyres Limited: અપોલો ટાયરનો શેરની માર્કેટ પ્રાઈઝ 501 રુપિયા છે, તેની ટાર્ગેટ પ્રાઈઝ 520 આપવામાં આવી છે. જો આ શેરની પ્રાઈઝ વધે છે તો 22%ના વધારા સાથે 615 પર આવી શકે છે પણ જો ભાવ ઘટે છે તો 15%ના ઘટાડા સાથે 425 પર ભાવ આવી શકે છે.

આ શેર પર 24 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 16 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવાનું કહી રહ્યા છે જ્યારે 4 એક્સપર્ટ હોલ્ડ કરવા અને 3 એક્સપર્ટ આ શેરને sell કરવા કહી રહ્યા છે. એટલે કે આ શેર પર એક્સપર્ટ ખરીદવા અંગે વધારે રાય આપી રહ્યા છે.

NATCO Pharma Limited: નેટકો ફાર્માના શેરની કિંમત 819 રુપિયા છે જેના પર ટાર્ગેટ પ્રાઈઝ 960 રુપિયામાં આવી છે હવે જો આ શેરનો ભાવ વધે છે તો 78%ના મોટા વધારા સાથે 1460 રુપિયા પર પહોંચી શકેની સંભાવના છે પણ જો ભાવ ઘટે છે તો 17%ના ઘટાડા સાથે 712 રુપિયા પર આવી શકે છે.

આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહે છે તે જાણીએ તે આ શેર પર 11 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 2 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલી Buy કરવા કહે છે જ્યારે 4 એક્સપર્ટ આ શેરને Hold કરવા કહે છે જ્યારે સામે 4 એક્સપર્ટ તેને સ્ટ્રોંગલી sell કરવા અને બીજા 1 એક્સપર્ટ પણ sell કરવા કહી રહ્યા છે.

LTIMindtree Limited: આ શેરની હાલની કિંમત 5,684 રુપિયા છે તેની ટાર્ગેટ પ્રાઈઝ 5,841 આપવામાં આવી છે. જો આ શેરનો ભાવ વધે છે તો 21%ના વધારા સાથે 6900 રુપિયા પર આવી શકે છે પણ જો ભાવ ઘટે તો 25%ના ઘટાડા સાથે 4250 પર આવી શકે છે. હવે આ શેર ખરીદવો કે નહીં અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 43 એકસપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 18 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલી Buy કરવા તો બીજા 6 એક્સપર્ટ પણ buy કરવા કહે છે જ્યારે 11 એકસપર્ટ તેને Hold કરવા કહે છે તેમજ 3 એક્સપર્ટ આ શેરને sell કરવા અને 5 એકસપર્ટ સ્ટ્રોંગલી sell કરવા કહે છે.
