AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast: આ 4 શેરમાં આવશે મોટો ઉછાળો ! જો તમારી પાસે નથી તો એક્સપર્ટે કહ્યું ખરીદો

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી.

| Updated on: Nov 09, 2025 | 3:15 PM
Share
આજે ભારતીય શેરબજાર માટે બે મુખ્ય પરિબળો રમતમાં છે. જો ભારતીય બજાર યુએસ અને એશિયન બજારોની પ્રતિક્રિયામાં ખુલે છે, તો તે ઘટી શકે છે, વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડાને ધ્યાનમાં રાખીને. જોકે, જો બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો NDAની તરફેણમાં આવે છે, જેમ કે એક્ઝિટ પોલ્સ દર્શાવે છે, તો શેરબજારમાં તેજીની અપેક્ષા રાખી શકાય છે.

1 / 9
Moil Limited: મોયલ કંપનીની હાલ માર્કેટ પ્રાઈજ 358 રુપિયા છે. આ શેર પર ટાગ્રેટ પ્રાઈઝ 420 રુપિયા આપવામાં આવી છે. ત્યારે આ 1 વર્ષ માટે એક્સપર્ટે આ શેર વધશે કે ઘટશે તે અંગે પ્રિડિક્શન આપ્યું છે. આ શેર જો વધે છે તો 26%ના વધારા સાથે 450 રુપિયા સુધી પહોંચી શકે છે. જોકે અહીં આ શેરના ઘટવાના ચાન્સીસ બતાવવામાં આવ્યા નથી. એટલે એક કહી શકાય છે ભવિષ્યમાં આ શેર ઉઠી શકે છે. હવે આ શેર પર એક્સપર્ટ શું કહે છે  ચાલો જાણીએ

2 / 9
આ શેર પર 4 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 4એ એક્સપર્ટ આ શેર પર સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે. આ શેર પર હજુ કોઈ એક્સપર્ટે Sell કરવા નથી કહ્યું. એટલે કે આ શેર ભવિષ્યમાં વધવાની શક્યતાઓ જણાઈ રહી છે.

3 / 9
MTAR Technologies Ltd: મશીન કંપની MTARની માર્કેટ પ્રાઈડ 2,419 રુપિયા છે જોકે આ શેર તેની ટાગ્રેટ પ્રાઈઝથી ઉપર ઉછળી ગયો છે. ત્યારે આ શેરના આ 1 વર્ષ દરમિયાન વધશે કે ઘટશે તે અંગે એક્સપર્ટની રાય જાણવી જરુરી છે. ત્યારે આ શેર તેના ટાગ્રેટ પ્રાઈઝથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે તો જો અહીં તે વધે છે તો 19%ના વધારા સાથે 2900 રુપિયા પર આવી શકે છે પણ જો ઘટે છે 20%ના મોટા ઘટાડા સાથે 1928 પર આવી શકે છે હવે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે તે સમજીએ

4 / 9
આ શેર પર 4 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 3 એક્સપર્ટે આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે અને 1 એક્સપર્ટ પણ Buy કરવા કહી રહ્યા છે. આ શેર પર હજુ સુધી કોઈપણ એક્સપર્ટે Sell કરવા અંગે નથી કહ્યું. ત્યારે આ શેરના પણ ભવિષ્યમાં વધવાની શક્યતાઓ જણાઈ રહી છે.

5 / 9
Aditya Birla Lifestyle Brands Ltd: આદિત્ય બિરલા કંપનીનો આ શેર ખુબ પોઝિટિવ સંકેતો આપી રહ્યો છે. હાલ આ શેરની પ્રાઈઝ 130 રુપિયા છે તેમજ આ શેરનો ટાર્ગેટ પ્રાઈઝ 159 રુપિયા આપવામાં આવ્યો છે. હવે આ ચાર્ટમાં દેખાઈ રહ્યું છે કે આ શેર મીનીમમ વધે છે તો 5%ના વધારા સાથે 138 પર આવી શકે છે. તેમજ તો આ શેર ટાર્ગેટ પ્રાઈઝ પર પહોંચે તો 22%ના વધારા સાથે 159 પર આવી શકે છે પણ જો આ વર્ષ દરમિયાન શેરનો ભાવ ઉછળે તો 37%ના મોટા વધારા સાથે 180 રુપિયા પર પહોંચી શકે છે. હવે આ શેર પર એક્સપર્ટ ખરીદવા કે વેચવા અંગે શું કહે છે ચાલો જાણીએ

6 / 9
આ શેર પર 9 એક્સપર્ટે એક વર્ષ માટે રાય આપી છે , જેમાંથી 4 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહે છે જ્યારે બીજા 4 એક્સપર્ટ શેર હોય તો તેને Hold કરવા કહે છે, આ સિવાય એક એક્સપર્ટ આ શેર Sell કરવા કહી રહ્યા છે.

7 / 9
Siemens Limited: આ કંપનીના માર્કેટ પ્રાઈઝ હાલ 3,033 રુપિયા છે. આ શેરની ટાર્ગેટ પ્રાઈજ 3,359 રુપિયા આપવામાં આવી છે.  આ શેર જો આ વર્ષ દરમિયાન વધે છે તો મોટા ઉછાળા સાથે ભાવ 4200 સુધી પહોંચી શકે છે પણ જો શેરના ભાવમાં ઘટાડો થાય તો ભાવ 2780 પર આવી શકે છે હવે આ શેર પર એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

8 / 9
આ શેર પર 24 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 8 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા તો બીજા 4 એક્સપર્ટ પણ આ શેરને Buy કરવા કહી રહ્યા છે. જ્યારે 5 એક્સપર્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે. આ શેર પર Sell કરવા માટે પણ 3 એક્સપર્ટે રાય આપી છે અને સ્ટ્રોંગલિ Sell કરવા અંગે પણ 4 એક્સપર્ટ જણાવી રહ્યા છે.

9 / 9

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો. 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">