Stocks Forecast: આ ‘3 બબ્બર સ્ટોક’ તમને માલદાર બનાવશે કે પછી….? ભવિષ્યના ભાવ જુઓ પછી જ નક્કી કરો કે, હવે આગળ શું કરવું?

શુક્રવારના રોજ એટલે કે 24 ઓક્ટોબરના દિવસે સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આ બધા વચ્ચે 3 કંપનીના શેર રોકાણકારોને મજબૂત રિટર્ન આપી શકે છે.

| Updated on: Oct 25, 2025 | 5:44 PM
4 / 6
'Hindalco Industries Limited' ના શેરમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક હાલ ₹824.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ -4.55% જેટલો ઘટી શકે છે અને તે ₹786.95 પર જોવા મળી શકે છે. આવનારા 1 વર્ષમાં 'Hindalco Industries Limited' ના શેર +13.17% વધીને ₹933.00 જોવા મળશે, તેવી સંભાવના છે. હવે જો સ્ટોક માર્કેટમાં ખાસ ઉથલ-પાથલ જોવા મળશે તો, આ જ શેર -25.40% ના ઘટાડા સાથે ₹615.00 ની આસપાસ આવી શકે છે.

5 / 6
'Sun Pharmaceutical Industries Limited' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 40 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 40 માંથી 33 લોકોએ આ સ્ટોક ખરીદવાની વાત કરી છે. જો કે, 3 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની અને 4 લોકોએ આ શેરને વેચવા અંગે કહ્યું છે.

6 / 6
'Sun Pharmaceutical Industries Limited' ના શેર ₹1,699.00 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +13.78% વધીને ₹1,933.15 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  આવનારા 1 વર્ષમાં 'Sun Pharmaceutical Industries Limited' ના સ્ટોક +44.20% ની સાથે ₹2450.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે. જો માર્કેટ ક્રેશ થશે તો આ શેર -7.59% ના ઘટાડા સાથે ₹1,570 ની આસપાસ જોવા મળી શકે છે.