Stocks Forecast : સરકારી માલિકીની હાઇડ્રોપાવર કંપની ચર્ચામાં ! 1 વર્ષમાં આ શેરના ભાવ કેટલા વધશે ? તમારો પોર્ટફોલિયો ચેક કરજો

સ્ટોક માર્કેટમાં રોકાણકારો હાલ સરકારી માલિકીની ભારતીય કંપનીના શેર પર નજર રાખી રહ્યા છે. વાત એમ છે કે, આ કંપનીના સ્ટોક 1 વર્ષમાં કેટલા વધશે, તેનો અંદાજ અહીં દર્શાવવામાં આવ્યો છે.

| Updated on: Oct 15, 2025 | 1:30 PM
4 / 6
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, 'NHPC' ના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. જણાવી દઈએ કે, 'NHPC' નો શેર હાલમાં રૂ. 85.36 પર ટ્રેડ થતો જોવા મળ્યો, જે આવનારા સમયમાં +37.07% વધીને રૂ. 117 ના ભાવે પહોંચી જશે, તેવી ધારણા છે. બીજીબાજુ એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આ શેર -17.99% ના ઘટાડા સાથે રૂ. 70 ની આસપાસ જોવા મળી શકે છે.

5 / 6
હવે ઉપર દર્શાવેલ ચાર્ટ મુજબ, જો આ શેરના પ્રાઇસ ટાર્ગેટની વાત કરીએ તો, તે ભવિષ્યમાં +7.74% વધીને રૂ. 91.97 ના ભાવ પર જોવા મળશે તેવું કહી શકાય.

6 / 6
કંપનીનું માર્કેટ કેપ ₹ 85,734 Cr. ની આસપાસ છે અને તેના અંદાજિત શેરોલ્ડર્સ 37,73,352 જેટલા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 0.73% ની નબળી વેચાણ વૃદ્ધિ (Poor Sales Growth) દર્શાવી છે.

Published On - 8:06 pm, Tue, 14 October 25