Stock Market: રોકાણકારો માટે ‘ગોલ્ડન ચાન્સ’ ! આ 20 કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે, તમારા પોર્ટફોલિયોમાં કયા-કયા શેર છે?

શેરમાર્કેટમાં રોકાણકારો હંમેશા એ જ રાહમાં હોય છે કે, 'ડિવિડન્ડ' ક્યારે મળશે? એવામાં ઈન્વેસ્ટર્સ માટે એક ખુશીના સમાચાર બહાર આવ્યા છે. ટૂંકમાં કહીએ તો, અંદાજિત 20 જેટલી કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

| Updated on: Nov 03, 2025 | 3:31 PM
4 / 5
બીજીબાજુ 7 નવેમ્બર 2025, શુક્રવારના રોજ જાહેર થનારા એક્સ-ડિવિડન્ડ સ્ટોક્સમાં અનેક જાણીતી કંપનીઓના નામ છે. આમાં એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ₹2 પ્રતિ શેર, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ₹4 પ્રતિ શેર, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) ₹7.5 પ્રતિ શેર, કેમ્સ (CAMS) ₹14 પ્રતિ શેર, ડાબર ઇન્ડિયા ₹2.75 પ્રતિ શેર, ડૉ. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ ₹3 પ્રતિ શેરનો સમાવેશ થાય છે.

5 / 5
વધુમાં 7 નવેમ્બર 2025, શુક્રવારના દિવસે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ₹5 પ્રતિ શેર, હિંદુસ્તાન યુનિલીવર (HUL) ₹19 પ્રતિ શેર, ડૉ. લાલ પાથલેબ્સ ₹7 પ્રતિ શેર, મનપ્પુરમ ફાઇનાન્સ ₹0.5 પ્રતિ શેર, નવિન ફ્લોરિન ઇન્ટરનેશનલ ₹6.5 પ્રતિ શેર, એનટિપીસી ₹2.75 પ્રતિ શેર, આરઆર કેબલ ₹4 પ્રતિ શેર, સેનોફી ઇન્ડિયા ₹75 પ્રતિ શેર અને શ્રિરામ ફાઇનાન્સ ₹4.8 પ્રતિ શેરનો પણ સમાવેશ થાય છે.