AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યસ બેંકના શેરધારકો માટે સારા સમાચાર, નવા વર્ષના પહેલા દિવસે શેરના ભાવમાં થયો 7 ટકાનો વધારો

નવા વર્ષ 2024ના પહેલા દિવસે યસ બેંકના શેરધારકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે શેરના ભાવમાં 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે BSE પર યસ બેન્કના શેર 21.51 રૂપિયા પર ખુલ્યા હતા. થોડી જ વારમાં શેરમાં પહેલાના બંધ ભાવ કરતા 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

| Updated on: Feb 08, 2024 | 2:23 PM
Share

1 / 5
આજે શેર 22.99 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. યસ બેન્કે 31 ડિસેમ્બરે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તેને તેના સિક્યોરિટી રિસિપ્ટ્સ પોર્ટફોલિયોમાં 150 કરોડ રૂપિયા મળ્યા છે. ડિસેમ્બર 2022માં લોન રિસ્ટ્રક્ચરિંગ કંપની જેસી ફ્લાવર્સ એઆરસીને 48,000 કરોડ રૂપિયાના NPA ના વેચાણના સંબંધમાં બેંક દ્વારા એક જ ટ્રસ્ટ પાસેથી આ રકમ મળી છે.

2 / 5
બેંકે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, આ રકમ સુધારેલા લિસ્ટિંગ નિયમો હેઠળ નિર્ધારિત ભૌતિકતા થ્રેશોલ્ડ કરતાં વધી જાય છે, તેથી તે નિયમો અનુસાર જાહેર કરવામાં આવી રહી છે. 7 ટકાનો વધારો થયા બાદ યસ બેન્કના શેરના ભાવ BSE પર 23.05 રૂપિયાની 52 વીક હાઈ લેવલથી થોડા જ ઓછા છે.

3 / 5
જો NSE ની વાત કરીએ તો તેના પર પણ 52 વીક હાઈ લેવલ 23.05 રૂપિયા છે. NSE પર યસ બેન્કના શેર 21.50 રૂપિયા પર ખુલ્યો અને 23 રૂપિયાના હાઈ લેવલ પર ગયો હતો. આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ તે 5 ટકાના વધારા સાથે 22.60 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. યસ બેંકનું માર્કેટ કેપ 65,000 કરોડ રૂપિયાથી વધારે છે.

4 / 5
જેસી ફ્લાવર્સ એઆરસીની રચના મે, 2015માં કરવામાં આવી હતી. યસ બેંકે નવેમ્બર 2022માં JC ફ્લાવર્સ ARCમાં 9.9 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ જેસી ફ્લાવર્સ એઆરસીમાં કેટલીક કોર્પોરેટ પ્રોસેસને કારણે ઘટીને 5.01 ટકા થયો હતો. યસ બેંકે ઓક્ટોબર 2023માં ફરી JC ફ્લાવર્સ ARCમાં 2.4 કરોડ વધારાના શેર ખરીદીને તેનો હિસ્સો વધારીને 9.9 ટકા કર્યો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">