AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: માર્કેટમાં ખુશીની લહેર! આ 8 કંપની આપશે દમદાર ‘ડિવિડન્ડ’, તમારા પોર્ટફોલિયોમાં કયા શેર્સ છે?

શુક્રવારના રોજ એટલે કે 7 નવેમ્બરે બજાર બંધ થયા પછી 8 કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એવામાં ચાલો જાણીએ કે, કઈ કંપની કેટલું ડિવિડન્ડ આપશે...

| Updated on: Nov 09, 2025 | 7:29 PM
Share
Patanjali Foods કંપનીએ 2025-26 નાણાકીય વર્ષ માટે પ્રતિ શેર ₹1.75 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ તારીખ 13 નવેમ્બર, 2025 છે. મળતી માહિતી મુજબ, પેમેન્ટ 7 ડિસેમ્બર, 2025 સુધીમાં કરવામાં આવશે.

1 / 8
Indag Rubber નામની કંપનીએ પ્રતિ શેર ₹0.90 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આની રેકોર્ડ તારીખ 14 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 6 ડિસેમ્બર, 2025 સુધીમાં કરવામાં આવશે.

2 / 8
A.K. Capital Services પ્રતિ શેર ₹16 નું વચગાળાનું ડિવિડન્ડ આપશે, તેવી માહિતી મળી છે. રેકોર્ડ ડેટ 27 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 6 ડિસેમ્બર, 2025 સુધીમાં કરવામાં આવશે.

3 / 8
મીડિયા રિપોર્ટસ અનુસાર, Shipping Corporation of India પ્રતિ શેર ₹3 (30%) નું વચગાળાનું ડિવિડન્ડ આપવાની છે. આની રેકોર્ડ ડેટ 19 નવેમ્બર, 2025 છે. બીજું કે, પેમેન્ટ 30 દિવસની અંદર કરવામાં આવશે.

4 / 8
Sasken Technologies પ્રતિ શેર ₹12 (120%) નું વચગાળાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. રેકોર્ડ ડેટ 13 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 19 નવેમ્બર, 2025 ના રોજ અથવા તો તે પછી કરવામાં આવશે.

5 / 8
ADF Foods પ્રતિ શેર ₹0.60 (30%) નું વચગાળાનું ડિવિડન્ડ આપશે. રેકોર્ડ ડેટ 13 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 30 દિવસની અંદર કરવામાં આવશે.

6 / 8
Garware Technical Fibres પ્રતિ શેર ₹8 (80%) નું વચગાળાનું ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કંપનીએ કરી છે. રેકોર્ડ ડેટ 14 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 6 ડિસેમ્બર, 2025 સુધીમાં કરવામાં આવશે.

7 / 8
Bayer CropScience પ્રતિ શેર ₹90 ના વચગાળાના ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કરી છે. રેકોર્ડ ડેટ 14 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 3 ડિસેમ્બર, 2025 ના રોજ કરવામાં આવશે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">