Stock Market: આ શેર 72% જેટલો ઉછળ્યો! રોકાણકારો તૈયાર રહેજો ‘તગડું રિટર્ન’ મળી શકે છે, હજુ પણ 47% સુધીનો વધારો થશે

આજે એટલે કે મંગળવાર (11/11/2025) ના રોજ ટેલિકોમ કંપનીના શેર 6% થી વધુ ઉછળ્યા. આ ઉછાળાથી રોકાણકારોની નજર એકવાર ફરીથી ટેલિકોમ કંપનીના સ્ટોક પર પડી છે.

| Updated on: Nov 11, 2025 | 3:17 PM
4 / 7
બ્રોકરેજ કંપની UBS એ પણ Vodafone Idea Ltd ને "Neutral" રેટિંગ આપેલ છે. UBS મુજબ, આવનારા સમયમાં કંપનીની કેપેક્સ યોજના, નેટવર્ક વિસ્તરણ, 5G લોન્ચની પ્રગતિ, AGR અને સ્પેક્ટ્રમ રાહત ઉપાય અંગેના અપડેટ મહત્વપૂર્ણ રહેશે.

5 / 7
જો કે, બ્રોકરેજ કંપની Citi એ Vodafone Idea Ltd ને "Buy" રેટિંગ અને શેર ₹14 ની આસપાસ પહોંચશે, તેવી આશા વ્યક્ત કરી છે. આનો અર્થ એ થયો કે, બ્રોકરેજ કંપની વર્તમાન લેવલથી આ સ્ટોકમાં 47% સુધીનો વધારો જોઈ રહી છે.

6 / 7
ગયા મહિનામાં વોડાફોન આઈડિયાના શેરમાં 11% નો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં, શેરમાં 37% નો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબરના અંતમાં આ શેર ₹10.57 ના 52 સપ્તાહના હાઇ લેવલે પહોંચ્યો.

7 / 7
નોંધનીય છે કે, 12 ઓગસ્ટ 2025, મંગળવારે, શેરની કિંમત ₹6.13 આસપાસ હતી. ત્યારબાદના 56 ટ્રેડિંગ દિવસોમાં સ્ટોકમાં લગભગ 72% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ટૂંક સમયમાં જ આ શેર ₹10.60 ના હાઈ સ્તર સુધી પહોંચી ગયો.

Published On - 3:14 pm, Tue, 11 November 25