AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: આ શેર 72% જેટલો ઉછળ્યો! રોકાણકારો તૈયાર રહેજો ‘તગડું રિટર્ન’ મળી શકે છે, હજુ પણ 47% સુધીનો વધારો થશે

આજે એટલે કે મંગળવાર (11/11/2025) ના રોજ ટેલિકોમ કંપનીના શેર 6% થી વધુ ઉછળ્યા. આ ઉછાળાથી રોકાણકારોની નજર એકવાર ફરીથી ટેલિકોમ કંપનીના સ્ટોક પર પડી છે.

| Updated on: Nov 11, 2025 | 3:17 PM
Share
આજે એટલે કે મંગળવાર (11/11/2025) ના રોજ ટેલિકોમ કંપની કંપનીના શેર 6% થી વધુ ઉછળીને ₹10.22 ની ટોચે પહોંચ્યા. મળતી માહિતી મુજબ, કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના વધુ સારા પરિણામો જાહેર કર્યા, જે પછી આ ઉછાળો જોવા મળ્યો છે. સોમવાર, 10 નવેમ્બરના રોજ શેરબજાર બંધ થયા પછી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા.

1 / 7
ટેલિકોમ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના કોન્સોલિડેટેડ નેટ લોસમાં ઘટાડો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹7,175.9 કરોડ હતો. આ સુધારો વધુ યુઝર્સ દ્વારા 4G અને 5G જેવા હાઇ-માર્જિન પ્લાન અપનાવવાના કારણે થયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 2.4% વધીને ₹11,194.7 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹10,932.2 કરોડ હતી.

2 / 7
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે Vodafone Idea Ltd ના શેર પર તેનું "Neutral" રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મ અનુસાર, કંપનીએ એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં થોડું સારું પ્રદર્શન કર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વોડાફોન આઈડિયાએ અત્યાર સુધીમાં 17 પ્રાયોરિટી સર્કલમાં 29 શહેરોમાં 5G સર્વિસ શરૂ કરી છે. બીજું કે, આ માંગ વધવાની સાથે વધુ શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે, તેવી યોજના પર પણ ચર્ચા ચાલી રહી છે.

3 / 7
બ્રોકરેજ કંપની UBS એ પણ Vodafone Idea Ltd ને "Neutral" રેટિંગ આપેલ છે. UBS મુજબ, આવનારા સમયમાં કંપનીની કેપેક્સ યોજના, નેટવર્ક વિસ્તરણ, 5G લોન્ચની પ્રગતિ, AGR અને સ્પેક્ટ્રમ રાહત ઉપાય અંગેના અપડેટ મહત્વપૂર્ણ રહેશે.

4 / 7
જો કે, બ્રોકરેજ કંપની Citi એ Vodafone Idea Ltd ને "Buy" રેટિંગ અને શેર ₹14 ની આસપાસ પહોંચશે, તેવી આશા વ્યક્ત કરી છે. આનો અર્થ એ થયો કે, બ્રોકરેજ કંપની વર્તમાન લેવલથી આ સ્ટોકમાં 47% સુધીનો વધારો જોઈ રહી છે.

5 / 7
ગયા મહિનામાં વોડાફોન આઈડિયાના શેરમાં 11% નો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં, શેરમાં 37% નો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબરના અંતમાં આ શેર ₹10.57 ના 52 સપ્તાહના હાઇ લેવલે પહોંચ્યો.

6 / 7
નોંધનીય છે કે, 12 ઓગસ્ટ 2025, મંગળવારે, શેરની કિંમત ₹6.13 આસપાસ હતી. ત્યારબાદના 56 ટ્રેડિંગ દિવસોમાં સ્ટોકમાં લગભગ 72% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ટૂંક સમયમાં જ આ શેર ₹10.60 ના હાઈ સ્તર સુધી પહોંચી ગયો.

7 / 7

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">