ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો પ્રારંભ, બાળકો સાથે વાતચીતમાં ઓતપ્રોત થયા વડાપ્રધાન મોદી, વિવિધ પ્રોજેક્ટની કરી પ્રશંસા

મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી (PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital India week) દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ત્યારે તેમણે વિવિધ પ્રોજેક્ટ લઇને આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 10:35 PM
ગાંધીનગર ખાતે આયોજિત આ પ્રદર્શનમાં દેશના ખૂણે ખૂણેથી બાળકો પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા છે.  પ્રધાનમંત્રી રસ લઇને તમામ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી

1 / 7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને કહ્યું હતું કે બાળકો આપણા દેશની તાકાત છે.

2 / 7
 પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ બાળકો સાથે ઉંડો રસ લઇને  વાતચીત કરી હતી  તેમણે કહયું હતું કે વિદ્યાર્થીઓ આટલી નાની ઉંમરમાં  દુનિયાની મોટી સમસ્યાઓના સમાધાન શોધી રહ્યા છે.

3 / 7
પ્રદર્શન  જોતા સમયે પ્રધાનમંત્રી મોદીએ  એક બાળક સાથે વાતચીત કરીને બાળકના માથામાં હાથ ફેરવીને વ્હાલ  પણ કર્યું હતું.

4 / 7
વિવિધ પ્રોજેકટ લઇને આવેલા લોકોનો આત્મવિશ્વાસ જોઈને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ  લોકોને જોઇને લાગે છે કે તેમના દ્વારા આપણો દેશ  સપના સાકાર કરીને રહેશે.

5 / 7
પ્રધાનમંત્રી મોદીએ દેશમાં કોરોના વેક્સિનેશનના અભિયાનને  ડિજીટલ ટેક્નોલોજીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું  હતું.

6 / 7
પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ  પોતાના સંબોધનમાં  વાલીઓને પણ કહ્યું હતું કે તમે તમારા બાળકોને લઈને આ પ્રદર્શન જોવા જજો. તમને એક નવું ભારત જોવા મળશે.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">