Spotted: હોટ અંદાજમાં ખરીદી કરવા નીકળી હતી Tara Sutaria, બિલ્ડીંગ નીચે થઈ સ્પોટ

તારા સુતરિયાની આ તસ્વીરો તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તારા સુતરિયા આજે ખરીદી માટે બહાર નીકળી હતી.

  • Publish Date - 10:26 pm, Sun, 13 June 21 Edited By: Kunjan Shukal
1/6
બોલીવુડની સુંદર અભિનેત્રી તારા સુતરિયા (Tara Sutaria) આજે મુંબઈમાં સ્પોટ થઈ હતી, અભિનેત્રીને આજે તેના ઘરની નીચે જોવામાં હતી, જુઓ તેની ખાસ તસ્વીરો

2/6
તારા સુતરિયા બાંદ્રામાં તેમના મકાનની નીચે જોવામાં આવી હતી.

3/6
તારા સુતરિયા આજે ખૂબ જ હોટ લાગી રહી હતી.

4/6
તારા સુતરિયા આજે ખરીદી માટે બહાર નીકળી હતી.

5/6
હાલમાં અભિનેત્રી તેમની ફિલ્મોની તૈયારીમાં વ્યસ્ત છે.

6/6
તારા સુતરિયાની આ તસ્વીરો તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati