Spotted: ડબિંગ સ્ટુડિયોથી સફેદ પોશાકમાં નીકળી આલિયા ભટ્ટ, અભિનેત્રીની એક ઝલક માટે એકઠી થઈ ભીડ

લોકડાઉન પછી બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) કામ પર પરત ફરી છે, જ્યાં સતત તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આજે અભિનેત્રી મુંબઈમાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી છે. જુઓ તેની તસ્વીરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 10:11 PM
બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં સતત પોતાની ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શન કામમાં વ્યસ્ત છે.

બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં સતત પોતાની ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શન કામમાં વ્યસ્ત છે.

1 / 6
આલિયા ભટ્ટ આ દિવસોમાં ડબિંગ કરી રહી છે. જ્યાં આજે રવિવારે પણ  કામ કરતા જોવા મળી હતી. ચાલો જોઈએ ડબિંગ સ્ટુડિયોની બહારથી તેની ખાસ તસ્વીરો.

આલિયા ભટ્ટ આ દિવસોમાં ડબિંગ કરી રહી છે. જ્યાં આજે રવિવારે પણ કામ કરતા જોવા મળી હતી. ચાલો જોઈએ ડબિંગ સ્ટુડિયોની બહારથી તેની ખાસ તસ્વીરો.

2 / 6
આલિયા ભટ્ટ મુંબઈમાં ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.

આલિયા ભટ્ટ મુંબઈમાં ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.

3 / 6
આલિયા ભટ્ટની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આલિયા ભટ્ટની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

4 / 6
સફેદ પોશાકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સફેદ પોશાકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5 / 6
ઘરે જવા નીકળી આલિયા ભટ્ટ.

ઘરે જવા નીકળી આલિયા ભટ્ટ.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">