New Year 2023 એક્શનથી ભરપુર રહેશે, જાણો મેગા ઈવેન્ટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ

વર્ષ 2022 કોમનવેલ્થ ગેમ્સ, ફીફા વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ જેવી ઈવેન્ટ્સથી ભરેલું હતું. હવે વર્ષ 2023 (New Year 2023 ) માં પણ ઘણી મોટી ટૂર્નામેન્ટ થવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 9:30 AM
જે લોકો રમતગમતને પસંદ કરે છે તેમના માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહેવાનું છે. આ વર્ષે ઘણી મોટી ટુર્નામેન્ટ અને ચેમ્પિયનશિપ થવા જઈ રહી છે. ભારતીય ખેલાડીઓ પણ અલગ-અલગ ઈવેન્ટમાં દાવો રજૂ કરશે. જાણો આ વર્ષે ક્યારે અને ક્યાં મોટા કાર્યક્રમો યોજાશે

1 / 5
ભારતમાં વર્ષના પ્રથમ મહિનામાં મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટ 13 થી 29 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. અહીં 16 ટીમો ભાગ લેશે જે ભુવનેશ્વર અને રાઉરકેલામાં રમશે. ભારત આ વર્લ્ડ કપમાં મેડલ જીતવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે (Hockey India)

2 / 5
2022માં ચીન દ્વારા આયોજિત થનારી એશિયન ગેમ્સ 2023માં યોજાશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2023 દરમિયાન હાંગઝોઉમાં યોજાશે. કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ખેલાડીઓની નજર હવે એશિયન ગેમ્સ પર છે, જે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો માર્ગ પણ મોકળો કરશે.

3 / 5
 દર બે વર્ષે એક વખત યોજાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પણ 2023માં યોજાશે. આ ચેમ્પિયનશિપ 19 થી 27 ઓગસ્ટ દરમિયાન હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં યોજાશે. પેરિસ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022માં ઐતિહાસિક સિલ્વર જીતનાર ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર મેડલનો દાવો કરશે.

4 / 5
2022માં ફિફા મેન્સ વર્લ્ડ કપ પછી 2023માં ફિફા મહિલા વર્લ્ડ કપ યોજાશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ 20 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી તેની યજમાની કરશે. આ વર્લ્ડ કપમાં 32 ટીમો ભાગ લેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">