વિશ્વની સૌથી સુંદર એથ્લેટને ખૂબસૂરતી મેદાન પર કામ ના આવી, વિશ્વ એથ્લેટીક્સમાં તૂટ્યૂ દિલ-જુઓ Photo

વિશ્વની સૌથી સેક્સી એથ્લેટ એલિસા શ્મિટે (Alica Schmidt) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનુ દિલ તુટી ગયુ હતુ. જ્યારે તે પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયનશીપમાં પ્રવેશી હતી

Jul 19, 2022 | 12:02 AM
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jul 19, 2022 | 12:02 AM

વિશ્વની સૌથી સેક્સી એથ્લેટ એલિસા શ્મિટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનુ દિલ તુટી ગયુ હતુ. જ્યારે તે પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયનશીપમાં પ્રવેશી હતી, પરંતુ તે ફાઇનલમાં ક્વોલિફાય થવાનું ચૂકી ગઈ હતી.

1 / 5
જર્મન દોડવીર અને તેના સાથી ખેલાડીઓ બીજી હીટમાં 5મા સ્થાને રહ્યા અને ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયા. 23 વર્ષની એલિસા તેની રમત અને મોડલિંગનું સંતુલન જાળવી રાખે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

2 / 5
4x400 મીટર મિક્સ્ડ રિલે ચૂકી ગયા પછી, તેણે Instagram પર લખ્યું કે અમને આ પરિણામની અપેક્ષા ન હતી. અમે જાણીએ છીએ કે અમે તેના કરતાં ઘણાં વધારે સક્ષમ છીએ.

3 / 5
તેણે કહ્યું કે મેં મારી પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપથી ઘણો અનુભવ મેળવ્યો છે. એથલીટ ઉપરાંત તે એક મોડલ પણ છે અને ટીવી વર્ક પણ કરે છે.

4 / 5
જોકે આ સમયે તેનું સંપૂર્ણ ધ્યાન તેની રમત પર છે. તેને વિશ્વની સૌથી સેક્સી એથ્લેટ ગણવામાં આવે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati