Wimbledonએ મહિલા ખેલાડીઓને આપી મોટી રાહત, આ મોટો નિયમ બદલ્યો

વિમ્બલ્ડન (Wimbledon)માં મહિલા અને પુરૂષ ખેલાડીઓને માત્ર સફેદ કપડા પહેરીને રમવાની છૂટ હતી, પરંતુ હવે આ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 4:11 PM
વિમ્બલડને મહિલા ખેલાડીઓને સફેદ કપડાં પહેરવાના ફરજિયાત નિયમને હળવા કરીને રંગીન 'અંડરશોર્ટ્સ' પહેરવાની છૂટ આપી છે.(Wimbledon Twitter)

1 / 5
વિમ્બલ્ડન તેની ગ્રાસકોર્ટ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓ માટે  સફેદ કપડાં પહેરી રમવાના નિયમનું પાલન કરે છે, પરંતુ ઓલ ઈંગ્લેન્ડ ક્લબે જણાવ્યું હતું કે, તે WTA, કપડાની કંપનીઓ અને મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા પછી તેના નિયમોને અપડેટ કરવાની યોજના કરી રહ્યું છે. એક મોટો નિર્ણય લીધો છે જેથી મહિલા ખેલાડીઓ માસિક સ્રાવ દરમિયાન આરામદાયક અનુભવી શકે . (Wimbledon Twitter)

2 / 5
નવા નિયમ અનુસાર, મહિલાઓ હવે ડાર્ક અથવા લાઇટ કલરના 'અંડરશોર્ટ્સ' પહેરી શકે છે, જો કે તેઓ તેમના શોર્ટ્સ અથવા સ્કર્ટ કરતાં લાંબા ન હોવા જોઈએ.'(Wimbledon Twitter)

3 / 5
બાકીના નિયમો યથાવત રહેશે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબ (વિમ્બલ્ડન ટ્વિટર)ના ચીફ એક્ઝિક્યુટિવ સેલી બોલ્ટને જણાવ્યું હતું કે, 'અમે ખેલાડીઓને ટેકો આપવા અને તેઓ કેવી રીતે શ્રેષ્ઠ બની શકે તે અંગેના તેમના પ્રતિભાવો સાંભળવા માટે પ્રતિબદ્ધ છીએ.(Wimbledon Twitter)

4 / 5
તેણે કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે આ નિયમ હળવા કરવાથી ખેલાડીઓને તેમની ચિંતાઓમાંથી રાહત મળશે, જેથી તેઓ તેમના પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન આપી શકે.' (Wimbledon Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">