મેસ્સી અને રોનાલ્ડોથી સંપત્તિ મામલે આગળ, 24 વર્ષનો સૌથી અમીર ફૂટબોલર કોણ છે?

સંપત્તિના મામલામાં લિયોનેલ મેસ્સી 24 વર્ષનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo), નેમાર, કાયલિયાન એમબાપ્પેથી આગળ છે.સૌથી અમીર ફુટબોલર મિડફીલ્ડર ફૈક બેલ્કિયા છે, લાઈમલાઈટથી દુર બેલ્કિયા થાઈલેન્ડના ચોનબુરીની એક ક્લબ માટે રમે છે.

Nov 20, 2022 | 10:41 AM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 20, 2022 | 10:41 AM

લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર, કિલિયન એમબાપ્પે... આ એવા નામ છે જે હાલમાં ફૂટબોલની દુનિયા પર પ્રભુત્વ ધરાવે છે. તે કમાણીના મામલામાં પણ સૌથી આગળ છે, પરંતુ સંપત્તિના મામલામાં તેના કરતા આગળ એક ફૂટબોલર છે, જે ફૂટબોલની દુનિયામાં તેના જેવી ખ્યાતિ હાંસલ કરી શક્યો નથી, પરંતુ તેમ છતાં તે આ દિગ્ગજોથી વધુ અમીર છે. (Leo Messi instagram)

1 / 5
માત્ર  24 વર્ષનો ખેલાડી જે સ્ટાર ફુટબોલને સંપત્તિ મામલે ટક્કર આપે છે, ફુટબોલર એટલો અમીર કે, લોકોને તે સાંભળીને પણ ચક્કર આવી જાય છે. (Faiq Bolkiah instagram)

2 / 5
 વર્ષ 2022માં આર્જેન્ટિનાના સ્ટાર મેસીની નેટવર્થ 4900 કરોડ રુપિયાની આસપાસ છે. જ્યારે રોનાલ્ડોની સંપત્તિ 4 હજાર કરોડ રુપિયાની આસપાસ છે પરંતુ આ બંન્ને દુનિયાના સૌથી અમીર ફિટબોલર નથી.

3 / 5
 સૌથી અમીર ફુટબોલર મિડફીલ્ડર ફૈક બેલ્કિયા છે, લાઈમલાઈટથી દુર બેલ્કિયા થાઈલેન્ડના ચોનબુરીની એક ક્લબ માટે રમે છે. તેની નેટવર્થ 1700 ખરબ રુપિયાની નજીક છે. (Faiq Bolkiah instagram)

4 / 5
બેલ્કિયા બ્રુનેઈના શાહી પરિવારમાંથી છે. તે વર્તમાન સુલ્તાન હસનલ બેલ્કિયાનો ભત્રીજો છે. તેના પિતા જેફરી રાજકુમારછે. બેલ્કિયા બ્રુનેઈન નેશનલ ફુટબોલ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. (Faiq Bolkiah instagram)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati