Football: કરોડોમાં આળોટતા આ સ્ટાર ખેલાડીને મળી સજા, બિલાડી સાથેના દુર્વ્યવહારને લઈ કોર્ટ આદેશ સંભળાવ્યો

વેસ્ટ હેમના સ્ટાર ફૂટબોલર કર્ટ જૌમા (Kurt Zouma) દર અઠવાડિયે લગભગ એક કરોડ કમાય છે. તેના આવા વર્તનને જોઈને ક્લબે તેનો બે સપ્તાહનો પગાર કાપી લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 10:33 PM
વેસ્ટ હેમના સ્ટાર ફૂટબોલર કર્ટ જૌમા માટે છેલ્લા કેટલાક દિવસો સારા રહ્યા છે. દર અઠવાડિયે કરોડોની કમાણી કરનાર આ ખેલાડી હવે સમાજ સેવા કરતો જોવા મળશે. આ ફૂટબોલરની ઈચ્છાથી નથી પરંતુ તે એક સજા છે. એક બિલાડી સ્ટાર ફૂટબોલરને કોર્ટમાં લઈ ગઈ અને તેને સમાજ સેવા કરવા મજબૂર કરી દીધો.

1 / 5
ફેબ્રુઆરી મહિનામાં, કર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કર્ટ તેની પાલતુ બિલાડી પર જૂતા ફેંકતો જોવા મળ્યો હતો. તેણે બિલાડીને પકડી અને તેને થપ્પડ પણ મારી. વીડિયોમાં તે કહેતા સંભળાયો હતો કે, 'આ બિલાડીએ મારા ઘરની ખુરશીને ખરાબ કરી દીધી છે, હું તેને જીવતી નહીં છોડું.'

2 / 5
આ વીડિયો કર્ટના નાના ભાઈએ બનાવ્યો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. આને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા કહેવામાં આવી હતી અને કર્ટ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાં કર્ટને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

3 / 5
કોર્ટે કર્ટ પર આગામી પાંચ વર્ષ સુધી બિલાડી પાળવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય કર્ટ ને 180 કલાક કોમ્યુનિટી સર્વિસ કરવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, કર્ટ ની ક્લબે તેને બે અઠવાડિયાના પગારનો દંડ કર્યો છે.

4 / 5
કર્ટ વેસ્ટ હેમનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને વાર્ષિક 64 કરોડ રૂપિયા મળે છે. એટલે કે તે દર અઠવાડિયે લગભગ એક કરોડ કમાય છે. તેના વર્તનને જોઈને ક્લબે તેનો બે સપ્તાહનો પગાર કાપી લીધો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">