IPL વિજેતા ટીમ કરતા વધુ પૈસા કમાશે આ ખેલાડીઓ, ચેમ્પિયન બનશે તો મળશે 21 કરોડ

આ વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે.પ્રથમ વખત આ સ્પર્ધા અમેરિકામાં 1881માં ન્યૂપોર્ટમાં ઓગસ્ટ મહિનામાં રમાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 2:12 PM
IPL 2022માં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઇટન્સને ટ્રોફી જીત્યા બાદ 20 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ટેનિસમાં ચેમ્પિયન બનનાર સિંગલ પ્લેયરને IPL ટીમ કરતા વધુ પૈસા મળશે. આશ્ચર્ય થશો નહીં આ એકદમ સાચું છે. (IPL)

1 / 5
  યુએસ ઓપનની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે અને તે જીતનાર સિંગલ પ્લેયરને આ વખતે 26 લાખ ડોલર મળશે. 26 લાખ ડોલર એટલે કે 20.73 કરોડ રૂપિયા. તમને જણાવી દઈએ કે, આ વખતે ગ્રાન્ડ સ્લેમની કુલ ઈનામી રકમ પણ વધારીને 6 લાખ કરોડ કરવામાં આવી છે. (INSTAGRAM)

2 / 5
અમેરિકન ટેનિસ એસોસિએશનએ અહેવાલ આપ્યો કે, મુખ્ય ડ્રોમાં પ્રવેશવા માટે ખેલાડીને  80000 ડોલર મળશે, જ્યારે બીજા રાઉન્ડમાં પહોંચવા માટે  1.21 લાખ ડોલર મળશે. કોરોના મહામારી પહેલા 2019માં ચેમ્પિયનને 39 મિલિયન ડોલર મળતા હતા અને પહેલા રાઉન્ડમાં હારનારને 58000 ડોલર આપવામાં આવતા હતા.(INSTAGRAM)

3 / 5
યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારને  445000 અને સેમિફાઇનલ રમનારાઓને  705000 ડોલર મળશે. રનર્સ અપને 13 લાખ ડોલર આપવામાં આવશે. છેલ્લી વખતે કુલ ઈનામની રકમ 5 કરોડ 75 લાખ ડોલર હતી.(INSTAGRAM)

4 / 5
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઈનામની રકમ5 કરોડ 20 લાખ ડોલર હતી, જ્યારે વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપનમાં ઈનામની રકમ લગભગ 4 કરોડ 90 લાખ ડોલર  હતી. તમને જણાવી દઈએ કે યુએસ ઓપન 29 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. (INSTAGRAM)

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">