Tokyo Olympics: ઓલિમ્પિક વિલેજની આંખો આંજી દેતી તસ્વીરો, 3600 કરોડ ખર્ચે તૈયાર થયુ છે વિલેજ, જુઓ

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics) ની શરુઆત 23 જૂલાઇ થી શરુ થનારી છે. આ પહેલા વિશ્વભરના ખેલાડીઓ ઓલિમ્પિક રમતો માટે અહીં પહોંચી ચુક્યા છે. તેઓ પહોંચી ને ત્યાંની સુવિધાઓ વિશે પણ બતાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:39 AM
ટોક્યો ઓલિંમ્પિક (Tokyo Olympics) રમતો શરૂ થવાને આડે હવે ત્રણ દિવસ રહ્યા છે. વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ આ માટે જાપાનની રાજધાની પહોંચી ચૂક્યા છે. આ વખતનો રમતોનો મહાકુંભ ટોક્યોમાં યોજાનાર છે. ટોક્યો ઓલિંમ્પિક માટે ભારતીય ખેલાડી પણ પહોંચી ચૂક્યા છે. જ્યાં પરિસ્થિતિને અનુકૂળ થવા ખેલાડીઓ પ્રયાસ કરી રહ્યા છે. તેમજ ટ્રેનિંગ પણ કરી રહ્યાં છે. ખેલાડીઓના ટોક્યો પહોંચવાની સાથે ઓલિંમ્પિક વિલેજની તસવીરો પણ સામે આવી રહી છે. આ તસવીરોમાં ઓલિમ્પિક વિલેજ ની ભવ્યતા અને સુવિધાઓ નજર આવી રહી છે. તસવીરમાં ભારતીય ટીમ સદસ્ય સુમા શિરૂર જોવા મળી રહી છે.

1 / 11
ટોક્યો ઓલિંમ્પિક વિલેજ 108 એકરમાં બનાવવામાં આવ્યું છે. જેની ત્રણેય તરફ દરિયો છે. વિલેજમાં કુલ 21 બિલ્ડિંગ અને દરેક બિલ્ડિંગમાં 14 થી 18 ફ્લોર આવેલા છે. ઓલિંમ્પિક વિલેજમાં લાકડાના મદદથી શોપિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. આ માટે 40 હજાર જેટલા લાકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના ગઠ્ઠાઓને 63 જાપાની નગર નિગમ અને નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવેલ છે. જે પણ લાકડા જ્યાંથી પણ આવ્યા છે, તેની પર દાન કરનારાઓના સંસ્થાનું નામ લખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ પૂર્ણ થવા બાદ આ લાકડા પરત પહોંચાડવામાં આવશે.

2 / 11
ઓલિંમ્પિક વિલેજમાં કુલ 21 બિલ્ડીંગ છે, અને જેમાં 18 હજારની આસપાસ એથલેટ અને સ્ટાફ રહી શકે છે એક રૂમમાં બે બેડ અને  બે કબાટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ટેબલ અને એસી લગાડવામા આવ્યા છે. આ વિલેજ માં કુલ ૩૬ અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ઓલિંમ્પિક પૂર્ણ થવા બાદ વિલેજની બિલ્ડીંગો ને ફ્લેટમાં બદલવામાં આવશે. જે લોકોના રહેવા માટે ખોલી દેવામાં આવશે.

3 / 11
વિલેજમાં ડાઇનિંગ હોલ ની તસ્વીર. ખેલાડીઓ માટે બે ડાઇનિંગ હોલ તૈયાર કરવામાં આવ્યા છે. કારણ કે ભીડ ન થાય અને આરામથી બેસીને જમી શકાય. આ માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી રાખવા માટે જમવાના ટેબલ ઉપર ફાઇબર ગ્લાસ લગાવવામાં આવ્યા છે. ખેલાડીઓના માટે ખાવામાં 700 પ્રકારના ઓપ્શન રહેશે. ડાઇનિંગ હોલ 24 કલાક ખુલ્લું રહેશે જેમાં કુલ 3800 બેઠક રહેશે

4 / 11
અહીં ફિટનેસ સેન્ટર, મેડિકલ કેર સુવિધા પણ રહેશે. ખેલાડીઓના આરામ માટે મલ્ટી ફંક્શન કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. સાથે જ અહીં શોપિંગ એરિયા રહેશે. જ્યાં ATM, ડ્રાય ક્લીનર, પોસ્ટ ઓફિસ, બેંક કુરિયર, જેવી સુવિધાઓ મળી રહેશે સાથે પાર્ક અને સ્કૂલ પણ બનાવવામાં આવ્યા છે.

5 / 11
ઓલિમ્પિક વિલેજ ની અંદર અને બહાર ખેલાડીઓને લાવવા અને લઇ જવા માટે, ઓટોમેટિક વાહનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. ખેલાડીઓ ઓટોમેટીક વ્હીકલ થી સફર કરશે. આ ગાડીઓ ઈલેક્ટ્રીક હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

6 / 11
વિલેજ માં રહેનારા તમામ ખેલાડીઓના દરરોજ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. કોઈ પણ ખેલાડીમાં કોરોના લક્ષણ જોવા મળશે, તો તરત એને ફીવર ક્લિનિકમાં દાખલ કરવામાં આવશે. આ ક્લિનિક વિલેજ માં જ અલગથી બનાવવામાં આવ્યું છે. જેમાં સારવાર ને લગતી તમામ સુવિધાઓ રહેશે.

7 / 11
ઓલિંમ્પિક વિલેજમાં ખેલાડીઓ માટે પુઠાના બેડ બનાવવામાં આવ્યા છે. કરકસર અને પર્યાવરણની સુરક્ષાના ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યા છે.  જો કે એમ કહેવામાં આવી રહ્યું છે, ખેલાડીઓ સેકસ ઓછુ કરે તેને લઇ આમ કરવામાં આવ્યું છે. જોકે વાત સાચી નથી, પુઠાના બનેલા બેડ મજબૂત પણ છે.

8 / 11
વિલેજ ખૂબ જ ભવ્ય છે, ખેલાડીઓના રોકાણ માટે બહુમાળી ઈમારતો તૈયાર કરવામાં આવી છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસ્વીરોમાં સંપૂર્ણ વિલેજ જોવા મળી રહ્યું છે. વિલેજ ને 13 જૂલાઈ એ ખોલવામાં આવ્યું હતું. એટલે કે ઓલિંમ્પિક શરૂ થવાના 10 દિવસ પહેલાં જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

9 / 11
ભારતીય ટીમના સદસ્ય અરવિંદ સિંહ અને અર્જુન લાલ જાટે, ઓલિમ્પિક વિલેજ થી આ તસવીર મોકલી છે. જેમાં વિલેજની ચમક દમક સ્પષ્ટ જોવા મળી રહી છે..

10 / 11
ઓલિંમ્પિક વિલેજમાં ભારતીય જૂથના રોકાણના સ્થળની એક ઝલક આ તસવીરમાં જોવા મળી રહી છે. આ તસ્વીરને શૂટર સંજીવ રાજપૂત એ ક્લિક કરી હતી.

11 / 11

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">