ભારતના મોટા ખેલાડી પર 4 વર્ષનો પ્રતિબંધ, એક સમયે PM મોદીએ પણ કર્યા હતા વખાણ

નીરજ ચોપરા બાદ ભારતના બીજા નંબરના જેવલિન સ્ટાર ખેલાડી શિવપાલ સિંહને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Oct 02, 2022 | 3:12 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Oct 02, 2022 | 3:12 PM

ભારતના સ્ટાર ખેલાડી પર 4 વર્ષના પ્રતિબંધ લગાવતા જ રમત-જગતમાં ખળભળાટ મચી ગયો છે. નીરજ ચોપરા બાદ ભારતનો બીજા નંબરનો ભાલાફેંક ખેલાડી શિવપાલ સિંહ ડોપિંગ મામલે ફસાઈ ગયો છે અને તેને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. (Shivpal Singh instagram)

1 / 5
શિવપાલ ને ગત્ત વર્ષે 26 સપ્ટેબરના રોજ સ્પર્ધામાંથી બહાર કરવામાં આવ્યો હતો. સ્ટેરૉયડ મેથેડિએનોનના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા તેને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. (Shivpal Singh instagram)

2 / 5
ટોક્યો ઓલિમ્પિકમાં શિવપાલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 27માં સ્થાન પર રહ્યો હતો. ઓક્ટોબર 2021માં કામચલાઉ સસ્પેન્શનની તારીખથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા. તેમનું સસ્પેન્શન 10 ઓક્ટોબર 2025 સુધી રહેશે.  (Shivpal Singh instagram)

3 / 5
શિવપાલે પોતાની રમતથી આખી દુનિયાનું દિલ જીતી લીધું હતુ. નીરજની સાથે-સાથે તે પણ યુવાઓનો આઈડલ બની ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક વખત મન કી બાતમાં તેના વખાણ કર્યા હતા. દરેક લોકો તેના પર ગર્વ મહેસુસ કરી રહ્યા છે પરંતુ હવે તેણે આખા દેશનું દિલ તોડી નાંખ્યું છે (Shivpal Singh instagram)

4 / 5
એક સમયે ભારતના જેવલિન સ્ટાર શિવપાલે પોતાની રમતથી આખી દુનિયાનું દિલ જીતી લીધું હતુ. હાલમાં શિવપાલ સિંહને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati