સચિનની લાડલી પુત્રી સારા તેંડુલકર થાઈલેન્ડમાં રજાઓ માણી રહી છે, જુઓ ફોટો

સચિન તેંડુલકર (sara tendulkar )ની પુત્રી સારા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. તે હંમેશા તેના વીડિયો અને ફોટા શેર કરતી રહે છે, જે તરત જ વાયરલ પણ થઈ જાય છે. આ વખતે પણ તેણે કેટલાક વીડિયો અને ફોટો શેર કરીને પોતાની રજાઓ વિશે માહિતી આપી છે.

Jul 01, 2022 | 3:17 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 01, 2022 | 3:17 PM

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેની સુંદરતાને લઈ હંમેશા સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે, તેને ફરવાનો ખુબ જ શૌખ છો મિત્રો સાથે હંમેશા રજાઓ મનાવવા જાય છે, હાલમાં સારા થાઈલેન્ડમાં રજાઓ મનાવી રહી છે (PC: sara tendulkar instagram )

1 / 5
સારા થોડા દિવસોથી થાઈલેન્ડમાં છે અને તેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, હોટલ અને બીચ પરના તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે, (pc: sara tendulkar instagram )

2 / 5
સારા થાઈલેન્ડના koh samui શહેરમાં છે તેને ફોટો શેર કરી હોટલનો ખુબસુરત નજારો દેખાડ્યો છે, koh samui થાઈલેન્ડનો બીજો સૌથી મોટો આઈલેન્ડ છે(PC: sara tendulkar instagram )

3 / 5
તેના એક ફોટોમાં તેમણે થાઈલેન્ડની સુંદરતા દેખાડી છે, સચિનની લાડલી થોડા સમય પહેલા તેના મિત્રો સાથે ગોવા ગઈ હતી. તે મુંબઈ સિવાય લંડનમાં પણ રહે છે સારા તેના અભ્યાસને કારણે લંડનમાં રહે છે  (PC: sara tendulkar instagram )

4 / 5
સારા થોડા દિવસો પહેલા ફોટોશૂટ પણ કરાવ્યું હતુ. તેમણે એક ઓનલાઈન શૉપિંગ બ્રાન્ડ માટે મૉડલિંગ પણ કર્યું હતુ(PC: sara tendulkar instagram )

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati