Rakshabandhan 2022 : આ ભાઈ-બહેનની જોડી રમતની દુનિયામાં હિટ છે, દેશ માટે મેડલનો ઢગલો કર્યો

રક્ષાબંધન(Rakshabandhan 2022) હિન્દુઓનો પવિત્ર તહેવાર છે, આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી અથવા દોરો બાંધે છે. રાખડી બાંધવાને બદલે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને હંમેશા તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 1:46 PM
આજે એટલે કે 11 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તમને રમત જગતની કેટલીક એવી ભાઈ-બહેનની જોડી વિશે જણાવીશું જેમણે દેશનું નામ રોશન કર્યું છે અને અનેક મેડલ જીત્યા છે.

1 / 5
રમતની દુનિયામાં ડોલા બેનર્જી અને રાહુલ બેનર્જીની જોડી પણ ખુબ લોકપ્રિય છે. ભાઈ-બહેનની જોડી તલવારબાજીમાં નામ કમાયું છે. બંન્ને ખેલાડી આર્ચરી વર્લ્ડકપ અને એશિયન ગેમની સાથે કોમનવેલ્થ ગેમમાં પણ મેડલ જીતવામાં સફળ રહી છે. બંન્ને ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો.(PTI)

2 / 5
ચેસની દુનિયામાં રોજ નવા રેકોર્ડ બનાવતા આર પ્રજ્ઞાનંદે અત્યાર સુધીમાં દેશ માટે ઘણી મોટી અને ઐતિહાસિક જીત મેળવી છે. તેનું નામ હવે દેશના દરેક સ્પોર્ટ્સ ચાહકો જાણે છે. માત્ર પ્રજ્ઞાનંદ જ નહીં પરંતુ તેની મોટી બહેન વૈશાલી પણ ગ્રાન્ડમાસ્ટર છે. તે વર્ષ 2020માં ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીતનારી મહિલા ટીમનો ભાગ હતી. (PTI)

3 / 5
એથલેટિક્સની દુનિયામાં એક એવી જોડી છે જેને એક સાથે દેશનું નામ રોશન કર્યું છે. કેરળનો રહેવાસી કેએલ બીનુ અને તેની બહેન કેએમ બીનામૂલે એશિયન ગેમમાં એક સાથે મેડલ જીત્યા છે. બીનુએ 800 મીટરમાં  તો તેની બહેને આ ઈવેન્ટમાં મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંન્ને લાંબા સમયસુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું  (PTI)

4 / 5
કોમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચનાર મુરલી શ્રીશંકરનું આખો પરિવાર એથલેટિક્સ સાથે સંકળાયેલો છે, શ્રી શંકરની નાની બહેન હેપથલૉન એથલીટ છે. તે હાલમાં મેડિસિનનો અભ્યાસ કરી રહી છે.(Sreeshankar Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ

અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ

વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત

અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં

કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા

Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી

Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા

તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું

ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું

હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">