Tik Tok સ્ટાર હવે રીંગમાં બોક્સિંગ કરતી આવશે નજર, ઈંગ્લેન્ડની આ યુવતી પોતાને રોલ મોડલ બતાવી રહી છે

એલ બ્રુક (Elle Brooke) Tik Tok સ્ટાર છે અને આ પ્લેટફોર્મ પર ઘણા મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેને લાગે છે કે કન્ટેન્ટ ક્રિએટરમાંથી બોક્સર બનવાથી બીજી ઘણી છોકરીઓને પણ પ્રેરણા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:02 PM
સરે ની 24 વર્ષીય ટિકટોક અને ઓન્લી ફેન્સ સ્ટાર અલ બ્રુક બોક્સિંગની દુનિયામાં ડેબ્યૂ કરનારી છે. તે આવતા મહિને સિમ્પલ સિમોન વિરુદ્ધ એડ મેથ્યુઝની મેચમાં ભાગ લેશે.

1 / 5
એલ બ્રુક ટિકટોક સ્ટાર છે અને આ પ્લેટફોર્મ પર ઘણા મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેને લાગે છે કે કન્ટેન્ટ ક્રિએટરમાંથી બોક્સર બનવાથી બીજી ઘણી છોકરીઓને પણ પ્રેરણા મળશે.

2 / 5
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણીએ કહ્યું કે તે માર્ક ટિબ્સ સાથે તાલીમ લઈ રહી છે અને તે લોકોના નિવેદનો પર ધ્યાન આપતી નથી કે જેઓ કહે છે તે રમતની મજાક ઉડાવી રહી છે.

3 / 5
બ્રુક માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ટીમની મોટી પ્રશંસક છે અને તેના એકાઉન્ટમાંથી તેના સંબંધિત વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. તે વર્ષ 2020 થી એવી ઉદ્યોગ સાથે જોડાયેલી છે.

4 / 5
બ્રુક ને એસ્ટ્રિડ વેઈટ સામે 16 જુલાઈએ રિંગમાં પ્રવેશ કરવાનો હતો. એસ્ટ્રિડ વેટ પણ ઓન્લી ફેન્સની સ્ટાર છે. બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરીને લડાઈ વિશે માહિતી આપી હતી પરંતુ બાદમાં પરિવારની સુરક્ષાનું કારણ આપીને લડાઈમાંથી ખસી ગયા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">